Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉના પોલીસ સ્ટેશનમાં આજે હોળી તેમજ સબેબારત તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ઉના પોલીસ સ્ટેશનમાં આજે હોળી તેમજ સબેબારત તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ઉના પોલીસ સ્ટેશનમાં આજે સમાજના મરબીયો તેમજ પત્રકારો એકત્રિત થયા હતા હોળી શબે બરાત ના તહેવાર નિમિત્તે બંદોબસ્ત ને લઈને લોકોના સૂચન મેળવ્યા હતા તાલુકાના ગામડાઓમાં કઈ રીતે બંદોબસ્ત ગોઠવ અને ક્યાં કેટલા પોલીસ કર્મીઓની જરૂર છે તેમનું સૂચન આપ્યું હતું

ઉના પોલીસ સ્ટેશનમાં આજે બાકી સમિતિની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં વિવિધ જગ્યાએ બંદોબસ્ત લઈને લોકોના મંતવ્યો જાણ્યા આ તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ યોજાઈ અને કોઈ બનાવ ન બને તેની કાળજી સમાજના આગેવાનો સુચન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સમાજના આગેવાન મનોજભાઈ બામણીયા નગર પાલિકા સદસ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ ચંદ્રેશભાઇ જોશી તાલુકા પ્રમુખ ના પતિ સામતભાઈ ચારણીયા ગ્રેડ મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ અબ્બાસભાઈ સુરાણી તેમજ દેલવાડા સરપંચ વિજય બાભણીયા અને તેમાં પત્રકાર મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમાં નીરવ ગઢીયા મધુવન તંત્રી શ્રી તેમજ રસિકભાઈ ચાવડા અબ્દુલ પઠાણ પ્રત્રકાર વિનોદભાઈ બાંભણીયા પત્રકાર વિવિધ સમાજના આગેવાનો હાજર રહીને શાંતિ સમિતિની મીટીંગ પૂર્ણ કરી હતી

संबंधित पोस्ट

તા.01 જાન્યુઆરી,2025ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી

Gujarat Desk

ગુજરાતમાં પોરબંદરના માધવપુર  ખાતે આગામી 6 થી 9 અપ્રિલ 2025  સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો અને ૧૦ એપ્તીલ ના રોજ દ્વારકા ખાતે  રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે

Gujarat Desk

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને ઝડપી પાડ્યા

Gujarat Desk

ચોમાસુ સિઝનમાં રાજ્યના ૨.૭૩ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન

Gujarat Desk

બેટ દ્વારકા ગઈકાલથી શરૃ થયેલા ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં આજરોજ રવિવારે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી

Gujarat Desk

ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં દુર્ઘટના

Gujarat Desk
Translate »