Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

UPRVUNL માં આવી બમ્પર ભરતી તો ખાલી જગ્યા વિશે સંપૂર્ણ માહિતી જુઓ

હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમે જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે ઉત્તર પ્રદેશ ના ભરતી બહાર પાડી છે. આમાં તમામ ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ સરકારી નોકરીમાં તપાસીને અરજી કરો હાલમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે અનેક વિગતો તપાસવી જોઈએ *વિભાગનું નામ* આ ભરતી હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ માટે બહાર આવી છે .
શૈક્ષણિક લાયકાત  આ ભરતીમાં દ ડિપ્લોમા/ બેચલર ડિગ્રી/ M.SC/ વેગેરે ડીગ્રી જોઈશે.
*પગાર ધોરણ* આ ભરતીમાં 27200-44900/- પગાર રહેશે .

*એપ્લિકેશન મોડ* આ ભરતીમાં ઓનલાઈન મોડ પર અરજી કરી શકાશે .
*અરજી શરૂ કરવાની તારીખ* આ અરજીની શરુ 08-01-2022 ત્યારબાદ છેલ્લી તારીખ:- 21-03-2022 રહેશે .
*ઉત્તર પ્રદેશ યુપી વિદ્યુત વિભાગની ખાલી જગ્યા* હાલમાં 82 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે . *આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ* આ આમાં કુલબ 21 જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે .
*કેમિસ્ટ ગ્રેડ II* – 14 જગ્યાઓ *લેબ આસિસ્ટન્ટ* – 17 જગ્યાઓ
*પોસ્ટની કુલ સંખ્યા* આમાં કુલ 134 જેટલી પોસ્ટ્સ માટે ભરતી કરવામાં આવશે . *અરજી કરવી કઇ રીતે કરવી* અરજી પ્રક્રિયા: – અરજદારે UPRVUNL ભરતી 2021 પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. આ માટે, અરજદારે વિભાગની વેબસાઇટ પર જઈને નોંધણી / લોગિન કરવાની રહેશે અને UPRVUNL એપ્લિકેશન ફોર્મમાં બધી ઇચ્છિત માહિતી ભરવી પડશે. એપ્લિકેશન ફી ચૂકવ્યા પછી, ભવિષ્યના પ્રતિસાદ માટે ઑનલાઇન એપ્લિકેશનની નકલ તમારી પાસે સુરક્ષિત રાખવી પડશે.

संबंधित पोस्ट

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News

વિશ્વમાં ભારતના લેખનનો ડંકો: ટોમ્બ ઓફ સેન્ડ, બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ હિન્દી નવલકથા, લેખક ગીતાંજલિ શ્રીનું સન્માન

Karnavati 24 News

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

કોરોનાની અરાજકતા વચ્ચે ચીનમાં નવો વાયરસ મળ્યો, 35 લોકો સંક્રમિત થયા

Karnavati 24 News
Translate »