Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

હાલમાં પોસ્ટ ઓફિસ માં દરરોજ તેના ગ્રાહકો માટે શ્રેષ્ઠ યોજનાઓ ઓફર કરાતી રહી છે. જેમાં ગ્રાહકોને સીધો લાભ મળી શકે. એમાં કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં રોકાણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
ત્યારે આજ કારણ છે કે ભારતમાં રોકાણના ઘણા વિકલ્પો હોવા છતાં પણ લોકો પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
જેમકે જો તમે પણ દર મહિને ઘણી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર જોહો. કારણ કે પોસ્ટ ઓફિસ તમારા માટે એક શાનદાર સ્કીમ લાવી છે. તેમાં જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની “માસિક આવક યોજના”માં તમે બહુ ઓછા રોકાણ કરીને દર મહિને સારા પૈસા કમાશો .

આ તમામ યોજના હેઠળનું ખાતું રૂ.1000ના ગુણાંકમાં ખોલી શકાય છે. તેમજ આ રોકાણની મહત્તમ મર્યાદા એક ખાતામાં રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ છે. તો જણાવી દઈએ કે તમે આ સ્કીમમાં જે પણ રોકાણ કરો છો, તમને તેના આધારે માસિક રકમ મળે છે. આ યોજના હેઠળ વ્યાજ દર વાર્ષિક 6.6% છે. જો તમે એક ખાતામાં 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 29,700 રૂપિયાનું વ્યાજ મળશે  .

संबंधित पोस्ट

લાઠી નાં ઉદ્યોગપતિ ને એવોર્ડ

Karnavati 24 News

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

Karnavati 24 News

LIC આપી રહી છે 20 લાખ રૂપિયા, મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યાં છે લાભ: તમે લીધો કે નહીં, અત્યારે જ કરો એપ્લાય

Karnavati 24 News

ફાયદાની વાત/ ફક્ત 7 રૂપિયાની રોકાણ કરીને આપ મેળવી શકશો 60,000નું પેન્શન, આજે જ કરો રોકાણ

Karnavati 24 News

5G માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે? શું 4G પ્લાન પણ થશે મોંઘા? Vi એ કર્યો ખુલાસો

Karnavati 24 News

ખુશખબર / બે દિવસના ઘટાડા બાદ બજારમાં રોનક પરત ફરી, તેજી સાથે બંધ થયા ભારતીય શેર બજાર

Admin
Translate »