अन्यઉતરાયણ ની ઘટનાઓ ના એલ. જી. હોસ્પિટલ ના કેસો by Karnavati 24 NewsJanuary 14, 20220 ઉતરાયણ ના તહેવાર મા અમારા રિપોર્ટર ના જણાવ્યા મુજબ પતંગ ચગાવતા ને રોડ પર જતા ૧૪ લોકો ને ઇજા પહોંચી હતી એ લોકો ને મણીનગર ની એલ.જી. હોસ્પિટલ મા સારવાર માં ૫ લોકો ની સારવાર ચાલુ છે ને ૮ લોકો ને રજા આપી દીધી. રિપોર્ટર : સાહિદ કુરેશી મેહારુન નિશા