શાહે આલમ મિલત નગર ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુખ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન અને AMC ના સહયોગ થી શાહે આલમ વિસ્તાર મા કોરોના વિરુદ્ધ રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ઇસનપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ અને દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી સૈજાદ ખાન પઠાણ હાજર રહી ને બધાને પ્રોત્સાહિત કર્યા હતા અને આ જાહેર કાર્યક્રમ માં (૧) ડેપ્યુટી કમિશનર શ્રી ત્રિવેદી સાહેબ (૨) શ્રી ડૉ. તેજસ શાહ (૩) શ્રી ડૉ. હિરેન (૪) શ્રી ઈમરાન ભાઇ મકરાણી (૫) કોર્પોરેટર રમીલા બેન પરમાર (૬) સામાજિક કાર્યકર્તા લાડુ બેન (૭) સામાજિક કાર્યકર્તા પરવિંબાનું હાજર રહ્યા હતા અને આ રસીકરણ નું જન જાગૃતિ કાર્યક્રમ સફળ રહ્યો હતો ને જાગૃત નાગરિકોએ રસી ના ડોઝ લઈ ને આ રસીકરણ કાર્યક્રમ ને સફળ બનાયો હતો
રિપોર્ટર
સહિદ કુરેશી
મેહરુંન નિશા