Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ખાતે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તેમજ અન્ય મહાનુભાવો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ખાતે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તેમજ અન્ય મહાનુભાવોની સાથે સહભાગી થયા હતા.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ભારત વિદ્યાલયના ભવ્ય વારસા સહિતની યશગાથાને વર્ણવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિરાસત ભી, વિકાસ ભી’ ના મંત્રને સિદ્ધ કરવા ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની નેમ દર્શાવી હતી તેમજ આ ઐતિહાસિક શાળાના વિદ્યાર્થીઓ ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ચાલક બળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

संबंधित पोस्ट

100કરોડનો મનરેગામાં ભ્રષ્ટાચાર.આજે દેવગઢ બારીયા,ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 100 કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ લીધી સ્થળ મુલાકાત

Karnavati 24 News

बुध का गोचर: 28 दिसंबर को ग्रहों के राजकुमार राशि परिवर्तन करेंगे

Admin

जयपुर – चित्रकूट थाने का कांस्टेबल और सेवानिवृत्त डीएसपी सोनीपत में घूस लेते गिरफ्तार

Karnavati 24 News

 મધ્ય ગુજરાતમાં ભારે રસાકસી, વડોદરાની 260 અને છોટાઉદેપુરની 230 પંચાયતોની મતગણતરી

Karnavati 24 News

कौन है अयमान अल जवाहिरी- अल कायदा प्रमुख अमेरिकी हमले में मारा गया?

Karnavati 24 News

 જૂનાગઢમાં કામ ધંધા મુદ્દે ઠપકો આપતા જમાઈએ સસરાને થપ્પડ મારી બે લાખ માંગ્યા

Karnavati 24 News
Translate »