Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 વાંસજાળિયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ સખ્સોને પકડી પાડ્યા

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે ગઈ કાલે દરોડો પાડી પાંચ સખ્સોને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસે પાંચેય આરોપીઓના કબ્જામાંથી રૂપિયા બાર હજાર ઉપરાંતની રોકડ કબજે કરી જુગારધારા મુબજ કાર્યવાહી કરી અટકાયત કરી હતી. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકથી ૩૫ કિમી દુર આવેલ વાંસજાળિયા ગામે ગઈ કાલે પોલીસે રેલ્વેના પાટાની સામે મીલની બાજુમા ખુલ્લા પટ્ટમા દરોડો પાડ્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમતા ગોગનભાઇ કાનાભાઇ સીતાપરા રહે રેસ્વે સ્ટેશન પાસે વાંસજાળીયાગામ તા.જામજોધપુર જી.જામનગર, શૈલેષભાઇ સુભાષભાઇ વાવેચા રહે સોસાયટી વિસ્તાર બાલવાગામ તા.જામજોધપુર જી.જામનગર, અશોકભાઇ મનસુખભાઇ વાધેલા રહે રેલ્વે સ્ટેશન પાસે બાલવાગામ તા.જામજોધપુર જી.જામનગર, રાજેશભાઇ મનજીભાઇ વાવેચા રહે રેલ્વે સ્ટેશન પાછળ ન્યુ સોસાયટી બાલવાગામ તા.જામજોધપુર જી.જામનગર, વિજયભાઇ દામજીભાઇ ચૈાહાણ રહે સોસાયટી વિસ્તાર બાલવાગામ તા.જામજોધપુર જી.જામનગર વાળા સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ આરોપીઓને જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા પકડી પાડ્યા હતા. પોલીસે આ સખ્સોના કબ્જા માંથી રૂપિયા ૧૨૧૦૦ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

संबंधित पोस्ट

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

Admin

फरीदाबाद: शिविर में थैलेसीमिया पीड़ितों के लिए 64 यूनिट रक्त एकत्रित

Admin

कोहली का हैरान कर देने वाला कैच देख हर कोई हैरान: हवा में 7.5 फीट की छलांग लगाकर पकड़ी गेंद, अनुष्का शर्मा के साथ मनाया जीत का जश्न

Karnavati 24 News

डॉक्टरों ने 5 साल पहले पेट में छोड़ी थी सर्जरी के वक्त चिमटी

Admin

रूसी कच्चे तेल की वजह से फरवरी में ईंधन की मांग 24 साल के रिकॉर्ड स्तर पर पहुंच गई

Karnavati 24 News

युद्ध और बर्फीले तूफान से जूझ रहे यूक्रेन में एक सप्ताह की यात्रा के घर लौटे छात्रों ने ली राहत की सांस

Karnavati 24 News