Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

XI લેટીન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ -2024

પોલીસ મુખ્ય મથક અમદાવાદ શહેર હસ્તકની કે કંપની ખાતે ફરજ બજાવતા વુમન્સ હેડ કોસ્ટેબલ પ્રિયંકા ધીરજલાલ પરમાર XI લેટીન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ -2024 બેડમિન્ટન રમતમાં ભારત (ગુજરાત ) અમદાવાદ થી એક માત્ર હેડ કોન્સ્ટેબલ ની મદદ થી NOC, Visa and flight Ticket તેમજ જુસ્સો વધારનાર સ્પોર્ટ્સ મેન, બ્લેક કેટ કમાન્ડો, (PSO), શ્રી રમણજી સોલંકી ની મહેનત રંગ લાવી XI લેટીન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ -2024 બેડમિન્ટન માં  વુમન હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા  ધીરજલાલ  પરમારે પહેલા રાઉન્ડ માં સફળતા મેળવી. નૈહર વેલ્ફેર  ફાઉન્ડેશન ના રાજ લક્ષ્મીબેન શર્મા એ અભિનંદન પાઠવ્યા

संबंधित पोस्ट

CREDAI Surat Run Towards Green Energy Marathon

Karnavati 24 News

हरियाणा की शान सपना चौधरी की प्रेरणादायक कहानी को बड़े पर्दे पर लाएंगे महेश भट्ट और विनय भारद्वाज

Karnavati 24 News

बाइक इंजन में न डाले कोई भी ऑयल, जाने किस इंजन के लिए कौन सा ऑयल है बेस्ट

Karnavati 24 News

“NCP શહેર પ્રમુખ આકાશ સરકાર” ને એસ્ટેટ વિભાગ ના અધિકારી દ્વારા “જાતિવાદક” શબ્દો બોલવામાં આવ્યા

Karnavati 24 News

Kankariya Food Zone for a zero-waste future

Karnavati 24 News

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસપક્ષનું પ્રતિનિધિ મંડળ લેશે સ્થળ મુલાકાત.

Karnavati 24 News
Translate »