ઓઢવ રિંગ રોડ પાસે પામ હોટલ સામે મારફાડ ટ્રક ચાલકે મોટરબાઈક ચાલક ને અડફેટે માં લેતા બંને વ્યક્તિ અને દંપતી નું ઘટના સ્થળે મોત નીપજીયું.
તે ટ્રક ચાલક અડફેટે લેતા ની સાથે ત્યાં થી નાશી ગયો હતો જેથી ઓઢવ પોલીસ કર્મચારી તેની તપાસ કરી રહી છે.
રિપોર્ટર. ચેતનસિંહ ગોરાહવા
