Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પોલારપુરમાં જુગારની રેઈડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો જમાદારને લાકડીના ઘા ઝીંકી શખ્સોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી

પોલારપુરમાં જુગારની રેઈડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો જમાદારને લાકડીના ઘા ઝીંકી શખ્સોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી બરવાળા તાલુકાના પોલારપુર ગામે જુગાર રમી રમાડાતો હોવાની મળેલ બાતમીને લઈ બરવાળા પોલીસે રેડ કરી પાંચ શખ્સને રંગેહાથ ઝડપી લીધા હતા. દરમિયાન ત્રણ શખ્સ પોલીસ પાર્ટી પર હુમલો કરી તેઓની કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરી જમાદારને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે એક શખ્સ નેક્ષમાંથી છરી કાઢી પોલીસને બતાવી મારા ભાઈઓને છોડી તો નહીતર અહિંથી જીવતા નહીં જવા દઉં કહી ધાક ધમકી આપી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બરવાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ ભરતભાઈ મકવાણાએ બરવાળા પોલીસ મથકમાં પોલારપુર ગામના ચંદુ માધુભાઈ વિરગામા, વિપુલ ઉર્ફે દેવો ચંદુભાઈ વિરગામા, વિનય ઉર્ફે કાળુ ચંદુભાઈ વિરગામા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી વેળાએ ચંદુ વિરગામાએ તેઓને કે, ગઈકાલે ગઈકાલે મોડી રાત્રીના અપશબ્દો આપી કાઠલો પકડી લાકડીના ૧૨.૩૦ કલાકના અરસા દરમિયાન બે ઘા ફ્ટકારી હુમલો કર્યો હતો. પોલીસ પાર્ટી પોસ્ટે વિસ્તારમાં નાઈટ દરમિયાન ઉક્ત તમામે અન્ય પોલીસ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ પાર્ટીના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી બાતમી રાહે હકીકત મળી હતી કે, તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી પોલારપુર ગામે રહેતા ચંદુ માધુભાઈ વિનય વિરગામાએ તેના પેન્ટના વિરગામાના ઘર પાસે જાહેરમાં શખ્સોનેક્ષમાંથી છરી કાઢી તેઓને દેખાડી હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે. અમો જુગાર રમીએ તે ગુનો નથી અને જે હકીકત આધારે રેડ કરી તપાસ હાથ અમને પોલીસ કોઈ દિવસ પકડે નહિ, ધરતા ગોળકુંડાળુ વળી જાહેરમાં રોન મને તેમજ મારા બાપુજીને, મારા પોલીસનો જુગાર રમી રમાડતા ચંદુભાઈઓને છોડી દો નહિતર અહિથી માધુભાઈ વિરગામા, વિપુલ ઉર્ફે દેવો જીવતા નહિ જવા દઉ તેમ કહી ધાક ચંદુભાઈ વિરગામા, વિનય ઉર્ફે કાળુ ધમકી આપી હતી. ઉક્ત બનાવ સંદર્ભે ચંદુભાઈ વિરગામા, ભાવેશ રાજુભાઈ બરવાળા પોલીસે ત્રણૈય શખ્સ સામે ધોરીયા, ધીરૂ મોહનભાઈ થોરીયા મળી આઈપીસી. ૩૩૨, ૧૮૬, ૧૮૯, આવતા તમામને રંગેહાથ ઝડપી પાડી ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ જ્યારે રોકડ, પાંચ મોબાઈલ મળી કુલ રૂા. અન્ય એક પાંચ શખ્સ સામે જુગારધારા ૧૮,૬૨૦નો મુદ્દામાલ બરામત કરીને તળે અલગથી ગુનો દાખલ કરી તમામને જીપમાં બેસાડતા હતા. તે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

संबंधित पोस्ट

अमेठी : प्रधानाध्यपक ने स्कूल में किया युवती का रेप, हुआ निलंबित

Karnavati 24 News

રાજકોટની બેંકમાં પૈસા જમા કરાવનાર પાસેથી ૫૦૦ વાળી ૨૫ નોટો નીકળી નકલી: તપાસ હાથ ધરાઇ

Admin

महाराष्ट्र: मुंबई में फेमस ‘मुच्छड़ पानवाला’ का मालिक गिरफ्तार, नारकोटिक्स सेल ने 15 लाख की ई-सिगरेट जब्त की

Admin

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Admin

महाराष्ट्र: फूड कंपनी की फ्रेंचाइजी लेने के लिए युवक ने गूगल पर किया सर्च, ठग ने 16 लाख रूपये ऐंठे

Admin

૪ સ્થળેથી દેશી દારૂ : પોલીસ ચેકિંગ દરમિયાન પાંચ પીધેલા ઝડપાયા

Admin
Translate »