Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

સાંતલપુર તાલુકાના છેવાડે આવેલા રાણીસર ગામમાં છેલ્લા 15 દિવસથી લોકોને પીવાના પાણીના પૂરતા અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાંતલપુર તાલુકાના ગામડાઓમાં તાલુકાના રાણીસર ગામમાં 130 મકાનો આવેલા છે જેની વસ્તી અંદાજિત 500 થી વધુ છે. આ લોકોને સતત 15 દિવસથી પીવાનું પાણી મળતું નથી, જ્યારે ત્રણ દિવસથી પાણી બંધ છે. આ અંગે જરારભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, 15 દિવસથી પાણીની સમસ્યા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી પાણી આવતું નથી. શિયાળામાં પાણી ઓછું હોય તો પણ પીવા માટે પૂરતું પાણી મળતું નથી જો શિયાળામાં આ વિસ્તારના લોકોને પીવાનું પાણી નહીં મળે તો ઉનાળામાં આ વિસ્તારના લોકોને શું મુશ્કેલી પડશે. સાંતલપુર તાલુકાના ગામડાઓમાં તાલુકાના રાણીસર ગામમાં 130 મકાનો આવેલા છે જેની વસ્તી અંદાજિત 500 થી વધુ છે. આ લોકોને સતત 15 દિવસથી પીવાનું પાણી મળતું નથી, જ્યારે ત્રણ દિવસથી પાણી બંધ છે.  . . .  . . .  .

संबंधित पोस्ट

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 15001 કરોડનું બજેટ જાહેર થયું

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો

Gujarat Desk

રજૂઆત કરવા આવેલા ટોળાએ ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારો કર્યો

Gujarat Desk

બિલ્ડરોનું 2000 કરોડથી વધુનું કૌભાંડ!  સુરતમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ખેડૂતની જમીન પચાવી પાડી

Gujarat Desk

Teslaમાં ક્યા ભારતીયને મળી હતી પ્રથમ નોકરી, ખુદ એલન મસ્કે કર્યો ખુલાસો

Karnavati 24 News

19 ફેબ્રુઆરી: સોઇલ હેલ્થ કાર્ડ દિવસ

Gujarat Desk
Translate »