Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં ૧૪ થી ૨૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી

પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં ૧૪ થી ૨૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરી દર વર્ષની માફક આ વર્ષે પણ તા.૧૪-૧૧ થી તા.૨૧-૧૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી કરશે. આ ઉજવણી સર્વોત્તમ દાણ ફેક્ટરીના રિસરમાં યોજવામાં આવશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ, મૂલ્યવર્ધન વેચાણ, સહકારી પ્રવૃત્તિમાં યુવા મહિલાઓનું યોગદાન વિગેરે વિષયો સાથે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને અને સંઘના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરની ઉપસ્થિતિમાં આ સહકારી સપ્તાહની ઉજવણી થનાર છે.

જેમાં તા.૧૪ના સોમવારના સહકારી ધ્વજ સાથે સર્વોત્તમ ડેરીના મહિલાઓ હાજરી આપી દાણ ફેક્ટરી સ્થાપક ચેરમેન અને ગુજરાત કો-દર્શન કરશે તથા તાલીમ મેળવશે. ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આમ સહકારી સપ્તાહ દરમ્યાન ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પનોતના હસ્તે ૮૦૦ થી ૯૦૦૦ મહિલાઓના આ શુભારંભ થશે. તા.૧૪-૧૧-૨૨ થી કાર્યક્રમમાં ભાગ લેશે અને આધુનિક તા.૨૧-૧૧-૨૨ સુધી દરરોજ અલગ યુગમાં પશુપાલન કેમ કરવું અને અલગ વકતાઓ, તજજ્ઞો દ્વારા મૂલ્યવૃધ્ધિ પશુપાલન, ઓછા ખર્ચે જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહેનાર વધારે વળતર કેમ મેળવવું, ઓછા મહિલા સભાસદો તથા દૂધ પશુએ વધારે દૂધ ઉત્પાદન કેમ કરવું, મંડળીઓના પ્રતિનિધિઓની વિશાળ પશુઓની ઉછેરપ્રક્રિયા, માવજત હાજરીમાં આ કાર્યક્રમ થશે.

દરરોજ પ્રક્રિયા, સારવાર પ્રક્રિયા, નિભાવ જિલ્લામાંથી દૂધના પ્રમાણમાં સર્વોત્તમ પ્રક્રિયા વિગેરે વિષયોથી માહિતગાર દાણ વેચનાર પ્રથમ, દ્વિતિય અને થનાર છે.આ સહકારી સપ્તાહ તૃતિય નંબર મેળવેલ દૂધ મંડળીઓના પૂર્ણાહુતિ તા.૨૧ના થનાર છે. આ કાર્યવાહકોના સન્માન થશે. પુર્ણાહુતિ નિમિત્તે વર્ષભર થયેલ રમતોત્સવના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવનાર છે .

संबंधित पोस्ट

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News

તેલંગાણામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- સૂર્ય ઉગશે, કમળ ખીલશે

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

Dhanteras 2022: धनतेरस पर कर लें धनिया के उपाय, होगी बरकत, घर में आएगी खुशहाली

Admin