Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

પરિપત્ર ક્રમાંકઃ ઇએલસી/૧૦૨૦૨૨/૧૪૨/છ(MCC)

(૧)  ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૧૫/૧/૧૯૯૬નો પત્રાંકઃ-૪૩૭/૬/૯૬/પીએલએન-૩

(૨) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૧૭/૧/૧૯૯૬નો પત્રાંકઃ- ૪૩૭/૬/૯૬/પીએલએ-૩આચારસંહિતા પરિપત્ર

(૩) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીની તા.૧૫/૭/૧૯૯૯નો પોંક-૪૩૭/૬/૯૯/પીએલએલ-૩ (૪) ‘ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૨૫/૧/૨૦૦૨નો પત્રાંકઃ-૪૩૭/૬/૨૦૦૨/પીએલએ-૩

(૫) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૬/૪/૨૦૦૪નો પત્રાંક-૪૩૦/૬/૩૮/૨૦૦૪/પીએલએન-૨ (૩) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૩૦/૧૨/૨૦૦૪નો પત્રાંકઃ-૪૩૭/૬/૨૦૦૪/પીએલએલ-૩

(૭) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૧/૪/૨૦૦૬નો પત્રાંક-૪૩૭/૬/૨૦૦૪/પીએલએન-૩/

(૮) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૭/૧/૨૦c૭નો પત્રાંક-૪૦/આઈએનએસટી/૨૦૦૭/

(૯) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૨/૩/૨૯નો પ્રોફા-૪૩/૬/૧/૨૦૦૯/સીસીએન્ડબીઈ

(૧૦) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૫/૪/૨૦૦૯નો પત્રાંકઃ-૪૩૭/૬/૧/૨૦૦૯/સીસીએન્ડીઇ (૧૧) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૧૮/૩/૨૦૦૯નો પોંક-૪૪/આઇએનએસી (૨૦૦૯/

(૧૨) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૨૮/૩/૨૦૦૯) પત્રક-૪૬/૬/આઈએનએસટી/૨૦૦૯/ સીસી એન્ડ બીઈ અને તા. ૧/૪/૨૦૦૯નો પત્રાંકઃ-૪૬૭/૬/એનએસટી/૨૦૦૯/સીસી એન્ડ બીઈ

(૧૩) ભારતના ચૂંટણી આયોગ વી દિલ્હીના તા.ર૪/૩/૨૦૧૧ના પત્ર :-૪૭/૬/આઇએનએસટી/૨૦૧૧/ સીસી એન્ડ બીઈ અને તા.૧/૪/૨૦૧૧ના પત્રાંક:-૪૩૭/૬/આઇએસડી ૨૦૧૧/સીસી એન્ડ બીઈ (૧૪) ભારતના ચૂંટણી આયોગ નવી દિલ્હીનો તા.૭/૪/૨૦૧૧ પત્રક-૪૩૭/૬/મએન એસટી/૨૦૧૧/ સીસી એન્ડ બીઇ

(૧૫) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીનો તા.૧૦/૦૮/૨૦૧૪નો પત્રાંકઃ-૪૬૪/આઈએનએસટી/૨૦૧૪

(૧૬) ભારતના ચૂંટણી આયોગ,નવી દિલ્હીના તા.૧૫/૮/૨૦૨૨ની પત્રીક૪૩૪/ ૯/૫/ આઇએતએસટી)

આચાર સંહિતા તા.૦૩/૧૧/૨૦૨૨ના રોજથી અમલમાં આવે છે. સદરહુ આચાર સંહિતાની કેટલીક બાબતોનો અમલ સત્તાધારી પક્ષે કરવાનો રહે છે. જે સરકારશ્રીના જુદા જુદા વિભાગો/ ખાતાઓને સ્પર્શે છે. આદર્શ આચાર સંહિતા બાબતે

મંત્રીશ્રીઓ અને બીજા રાત્તાધિકારીઓ, સત્તાધારી પક્ષની તરફેણમાં, મતદારો પ્રભાવિત થાય તેવા હેતુસરન (ક) કોઈપણ રૂપમાં કોપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની નહેરાત કરી નહીં,

(ખ) વિવેકાધીન ફડમાંથી ચુકવણી મંજુર કરશે નથી.

(ગ) કોઇપણ જાતની પરિયોજના. કે યોજનાની (સરકારી અધિકારી / કર્મચારી સિવાય) શિલારોપણ વિધિ કરવી નહી. અથવા ઉદઘાટન લોકાર્પણ કરી શકશે નહીં, અથવા (ઘ) : માર્ગો બાંધી આપવા, પીવાના પાણીની સગવડ કરી આપવા વગેરે અંગે કોઇ વચનો આપશે

(ચ) સરકારી સેવાઓ કે જાહેર સાહસો વિગેરેમાં કોઇ પણ એડહોક [ad-her) નિમણૂકો આપી શકશે

ચૂંટણી દરમિયાન મતદારો પર પ્રભાવ પાડે તેવી કોઇપણ પરિયોજના યોજના, રાતો કે અન્ય નીતિવિષયક બાબતો રાજય સંસ્કાર કે સત્તાધારી પક્ષ જાહેર કરી વાડી નહીં.

પદાધિકારીઓ ચૂંટણીઓ તહેર થયાની તા.૦૩/૧૧/૨૦૨૨ થી ચૂંટણીઓ પૂરી થતાં સુધી કોઇપણ વિધાનસભા મત વિભાગની કચેરી કામ (Official Work) અર્થે મુલાકાત લઇ થાકશે નહીં. અપવાદરૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તૂટી પડે છે કુદરતી આપત્તિને લીધે કોઇ કટોકટી ઉપસ્થિત થાય તો.

3.1 કેન્દ્રના મંત્રીને તેમના મુખ્ય ડાયક (Head Quarter) ખાતેથી કરોરી કામ અર્થે રાજ્ય/જિલ્લાની મુલાકાત લેવી જહેર હિતમાં અનિવાર્ય જણાય ત્યારે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગના સચિવશ્રી મંત્રાલય દ્વારા રાજયના મુખ્ય સચિવશ્રીને ઉપર મુજબની ખાતરી કરાવતો પત્ર પાઠવવાનો રહેશે

 

આચારસંહિતા પરિપત્ર

 

 

संबंधित पोस्ट

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડું સરખું કરવા ગેહલોત એક્શનમાં

Karnavati 24 News

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ, ACBના દરોડામાં મળી લાખોની રોકડ અને ગેરકાયદેસર હથિયાર

હિંદ મહાસાગરમાં ચીન સાથે ડીલ કરવાની નવી રણનીતિ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા માલદીવ

જામનગર કોગ્રેસે બેરોજગારી અને પેપર લીક બાબતે રેલી કાઢી

Karnavati 24 News

અમદાવાદમાં બનશે અધધ EWS આવાસોના મકાનો – આ વિસ્તારોમાં બનશે આવાસો

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin
Translate »