Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઊના શહેરમાં મુશ્કિલ-કુશા ફિ મેડીકલ કેમ્પ યોજાયો . . .

ઊનામાં મુશ્કિલ-કુશા ફિ મેડીકલ કેમ્પ યોજાયો

ઉના શહેરમાં ફ્રી મેડિકલ કે પ્રાતા લોકો મોટી સંખ્યામાં આવ્યા અને પોતાની જે તબિયત અને કોઈ જાતની બીમારી હશે તે ડોક્ટર સાહેબને કહી હતી અને આ ફ્રી કેમ્પમાં તમામ દવાઓ આપવામાં આવી હતી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો હતો જેમાં હિંદુ મુસ્લિમ ભાઈ તમામ લોકોએ આ કેપમાં આવી અને લાભ લીધો હતો

ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના જન્મ દિવસના મહીનામાં કુશા મુશ્કિલ ફ્રિ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના નામાંકિત નિષ્ણાંતો ઉનામાં અઝ ઝહરા (સ) એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રારા તમામ લોકોને નિદાન કરી દવા આપવામાં આવી હતી. આ તકે ડો.એમ એ સુંદરાણી, ડો. એમ એ કુરેશી, ડો.લેસ્ટર પરેરા, ડો.બાબુલ શેખ, ડો.એન એ સુંદરાણી આ તમામ નામાંકીત ડોક્ટરોએ સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપી હતી. જેમાં ઉના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. અને અઝ ઝહરા (સ) એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આવા માનવ હિતના કાર્ય કરતા રહે તે માટે ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.

संबंधित पोस्ट

પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીનાં લોકમેળામાં પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો ! !

Karnavati 24 News

દક્ષિણ ગુજરાત ના અનેક શહેરોના વાતાવરણમાં પલ્ટો, ભરૂચ ના નેત્રંગ માં વરસાદી માવઠું આવતા ખેડૂતો ચિંતાતુર..!

Karnavati 24 News

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

Karnavati 24 News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત