દિવાળી પર એલપીજી સિલિન્ડર સસ્તું થશે કે મોંઘું? ચાલો જાણીયે.
એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં ઘરેલું ગેસ સિલિન્ડર (14.2 કિલો) 1053 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ચાલો જાણીયે તમારા શહેરમાં
એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના દરમાં કેટલો ફેરફાર થયો છે. અને કેટલા ભાવ ઘટયા છે .
2022ની દિવાળીના દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત, એક ઘરેલું ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા) 1053 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. તે જ સમયે, દિવાળી પર દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો)નો દર 1859 રૂપિયા છે. ચાલો જાણીએ કે જયપુર, લખનૌ સહિત દેશના અલગ-અલગ ભાગોમાં LPGનો દર શું છે?
રૂપિયામાં 14.2 કિગ્રા સિલિન્ડરનો દર (રાઉન્ડ ફિગરમાં)
લેહ 1290
આઈઝોલ 1205
શ્રીનગર 1169
પટના 1151
કન્યા કુમારી 1137
આંદામાન 1129
રાંચી 1110.50
શિમલા 1098.5
ડિબ્રુગઢ 1052
લખનૌ 1090.5
ઉદયપુર 1084.50
ઇન્દોર 1081
કોલકાતા 1079
દેહરાદૂન 1072
ચેન્નાઈ 1068.5
આગ્રા 1065.5
ચંદીગઢ 1062.5
વિશાખાપટ્ટનમ 1061
અમદાવાદ 1060
ભોપાલ 1058.5
જયપુર 1056.5
બેંગલુરુ 1055.5
દિલ્હી 1053
મુંબઈ 1052.5
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત
દિલ્હી – 1859.50
કોલકાતા – 1959
મુંબઈ – 1811.50
ચેન્નાઈ – 2009.50