Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભાવનગર મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં 3 કરોડના ખર્ચે 40 સ્કૂલો રીનોવેટ કરાશે

અગાઉ દિલ્હીના ના મુખ્યમંત્રી મનીસ સિસોદિયાએ ભાવનગર જિલ્લાની સ્કૂલની મુલાકાત લીધી હતી ત્યારબાદ ભાવનગરની જર્જરિત શાળાઓને રિપેર કરાશે. ભયના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓ ખરા તડકામાં ભણવા માટે મજબૂર બન્યા છે. ભાવનગરની આવી જર્જરિત 40 કિલો નું રીપેરીંગ હાથ ધરાશે. યુદ્ધના ધોરણે સ્કૂલોની મરામતના આદેશ આપવામાં આવ્યા છે.

 પાંચ લાખથી ઓછો ખર્ચ ધરાવતી શાળાઓમાં વગર ટેન્ડરે કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. પાંચ લાખથી વધુ ખર્ચ ધરાવતી શાળાઓ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. ભાવનગરની સ્કૂલો માટે ત્રણ કરોડની રકમ ફાળવી છે.
 ખુલ્લામાં વિદ્યાર્થીઓને ભણવાની પણ ફરજ પડતી હતી. તંત્ર દ્વારા 40 શાળાઓના સમારકામનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે જેમણે આ ભાવનગરની વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી ત્યારે તંત્રએ આ આદેશ જર્જરિત શાળાઓને મરામત કરવાનો આપ્યો છે.
ભાવનગરની 55 સ્કૂલમાંથી 40 જેટલી સ્કૂલો જર્જરિત હાલતમાં છે. ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે આ જોવા માટે ડેપ્યુટી મુખ્યમંત્રીએ અહીં આવવું પડે અને ભાવનગર વિસ્તાર ના શિક્ષણ મંત્રી કે જેઓ તેમના વિસ્તારની આ પ્રકારની સ્કૂલોની સ્થિતિ છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

संबंधित पोस्ट

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

Admin

સુરત: યૂ ટ્યુબ ફેમ ખજૂરભાઈના ઘરે તસ્કરો ત્રાટકયા,તાઉતે વાવાઝોડા દરમિયાન અનેક લોકોની મદદ કરનારા નીતિન જાનીના ઘરે તસ્કરોએ કરી ચોરી

Karnavati 24 News

નંબર પ્લેટ વગરના, લખાણ વાડી નંબર પ્લેટ વિરુઘ્ધ રાજકોટ પોલીસની ડ્રાઇવ: ૯૧ કેસ કરી રૂ.૩૮૬૦૦નો દંડ વસૂલાયો

Karnavati 24 News

અમરેલી જિલ્લામાં 30,021 વિદ્યાર્થી ધોરણ-10 અને 12 ની પરીક્ષા આપશે

Karnavati 24 News

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News

ટૂંક સમયમાં વેચાશે આ સરકારી બેંક સરકારની તૈયારી પૂર્ણ કરાઈ છે

Karnavati 24 News