Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અગવડ પડતાં સૂત્રો દ્વાર મેડલ માહીતી… જુઓ પાર્કિંગ 👆

“આ છે મારું અમદાવાદ”

ખાવું પીવું તાનમાં અને ગાડી મુકવી મેદાનમાં

અવાર નવાર રાત્રી ના સમયે મણીનગર રેલ્વે સ્ટેશનની બહાર ટ્રેન મારફતે અન્ય રાજ્યમાં થી મુસાફરી કરી આવતાં મુસાફરોને મણીનગર સ્ટેશન ની બહાર નીકળતા ખોટી રીતે પાર્ક થતી ગાડીઓ અને દ્વિ ચક્કી વાહનો થતી હાલાકી અને તકલીફો નું સમાધાન તંત્ર ના કયાં વિભાગ ની અને કઈ કક્ષા ના જવાબદાર અઘિકારી ની આ જવાબદારી…? જુઓ આ ફોટા અને વીડિઓ માં… આ છે મારું અમદાવાદ.

संबंधित पोस्ट

રાજ્યમાં “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ” અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે

Gujarat Desk

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે જૂનાગઢમાં 700 શિક્ષકો દ્વારા વિશાળ રેલી યોજી સૂત્રોચાર

Karnavati 24 News

ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો; 2ના મોત, 3ને ગંભીર ઈજા

Gujarat Desk

પ્રાંતિજમાં ટ્રક સાથે ટેન્કર અથડાતાં 25 વર્ષીય યુવકનું મોત

Gujarat Desk

રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી

Gujarat Desk

ભાવનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Gujarat Desk
Translate »