Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

“આ છે મારું અમદાવાદ”

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

મણીનગર રેલ્વે સ્ટેશન સામે સ્થિત રાજ રત્ન આર્કેડ ની બહાર ટ્રાફીક બુથની બાજુમાં કોઇ ખુલ્લો પડેલો કેબલ ( વાયાર ) અનેક વાર પગમાં આવતા ( ફસાતાં) અનેક લોકો ઇજાગ્રસ્ત થયેલ છે અને આવનારા સમય માં કોઈ વ્યક્તિ અકસ્માતે આ વાયર થી અવસાન થાય તેની તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી છે… સામાન્ય માણસ ની તકલીફો નું સમાધાન તંત્ર ના કયાં વિભાગ ની અને કઈ કક્ષા ના જવાબદાર અઘિકારી ની આ જવાબદારી…? જુઓ આ ઉપરોકત ફોટા માં… આ છે મારું અમદાવાદ.

संबंधित पोस्ट

ગુજરાતના પધારેલા ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડીનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત

Gujarat Desk

અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન

Gujarat Desk

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે “પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ માટે બાયોકેમિસ્ટ્રી અને નેનોટેકનોલોજી” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું

Gujarat Desk

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

Gujarat Desk

GeM @ 9મો ભારત ઔદ્યોગિક મેળો, રાજકોટ: જાહેર ખરીદીમાં છેવાડાના એમએસઇ માટે વેપાર-વાણિજ્યની સરળતા વધારવી

Gujarat Desk

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News
Translate »