Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ભારત સરકારે IT એક્ટ હેઠળ આ 7 યુટ્યૂબ ચેનલ કરી બ્લોક, 114 મિલિયનથી વધુ હતા વ્યુઝ

ભારત સરકારે આઈટી એક્ટ 2021 હેઠળ સાત ભારતીય અને એક પાકિસ્તાની યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી છે. આ યુટ્યુબ ચેનલોના વ્યુઝ 114 મિલિયનથી વધુ હતા અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા 85 લાખ 73 હજારથી વધુ હતી. આ ચેનલો પર જાહેરાતો પણ આવતી હતી.

આ ચેનલોને કરવામાં આવી બ્લોક 

Loktantra Tv- 23,72,27,331 વ્યુઝ, 12.90 લાખ સબ્સ્ક્રાઇબર્સ

URV TV – 14,40,03291 વ્યુઝ, 10.20 લાખ સબ્સ્ક્રાઇબર્સ

AM Razvi – 1,22,78,194 વ્યૂ, 95,900 સબ્સ્ક્રાઇબર્સ

Gouravshall Pawan Mithilanchal – 15.99.32,594 વ્યુઝ, 7 લાખ સબ્સ્ક્રાઇબર્સ

Sep TOpSTH – 24,83,64,997 વ્યૂઝ, 33.50 લાખ સબ્સ્ક્રાઇબર્સ

Sarkari Update – 70,11,723 વ્યુઝ, 80,900 સબ્સ્ક્રાઇબર્સ

Sab Kuch Dexho – 32,86,03,227 વ્યુઝ, 19.40 લાખ સબ્સ્ક્રાઇબર્સ

News ki Dunva (પાકિસ્તાની) – 61,69,439 વ્યુઝ, 97,000 સબ્સ્ક્રાઇબર્સ

જણાવી દઈએ કે, ગત મહિને જ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકારે વર્ષ 2021-22 દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવવા માટે 94 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે 19 સોશિયલ મીડિયા એકાઉન્ટ અને 747 URL ને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં ઠાકુરે કહ્યું કે, આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

Jio vs Airtel: 56 દિવસ ચાલનારા શાનદાર પ્લાન, 112GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગનો લાભ

Karnavati 24 News

ટેલિકોમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત વગાડશે ડંકો, PM મોદીએ સૌથી મોટો નિકાસકાર બનવાની આશા વ્યક્ત કરી

Karnavati 24 News

Poco M5 લોન્ચની તારીખ જાહેર, ઓછી કિંમતમાં મળશે શાનદાર કેમેરા, જાણો વિગત

Karnavati 24 News

વિશ્વની સૌથી મોંઘી કારઃ મર્સિડીઝ બેન્ઝ 300 SLR 1100 કરોડમાં વેચાઈ

Karnavati 24 News

ભારતમાં લોન્ચ થયા JBLના શાનદાર ઇયરબડ, પાણીમાં પણ નહીં બગડે, જાણો કિંમત

Karnavati 24 News

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News