ખાંભા તાલુકામા તેમજ ગીરના ગામડાઓમા અનરાધાર વરસાદ નદી નાળા છલકાયા.ધોધમાર વરસાદ ના કારણે નાનુંડી નદી માં આવીયુ પૂર તેમજ રબારીકા.સાળવા.પીપરીયા.પચપચીયા.ધુધવાણા.દડલી.આબલીયાળા તેમજ આજુબાજુના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસતા જગતનો તાત ખુશ ખુશાલ… અહેવાલ ખાંભા તાલુકા કર્ણાવતી ન્યૂઝ રીપોર્ટર બાબુ.ડી.ઝાલા
