Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદ જિલ્લાના લીમખેડા ડિવીઝનના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવેલ આશરે ૩ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યાેં છે.

 લીમખેડા ડીવીઝનના દેવગઢ બારીઆ, પીપલોદ તેમજ સાગટાળા પોલીસ સ્ટેશનમાં સને ૨૦૨૦,૨૧, અને ૨૨ સુધી વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે દેવગઢ બારીઆની કોર્ટની મંજુરી મળી હતી. કોર્ટની મંજુરી મળતાંની દેવગઢ બારીઆ પોલીસ મથકનો કુલ બોટલો નંગ. ૧,૨૬,૦૫૦ કિંમત રૂા. ૨,૧૧,૫૭૦, પીપલોદ પોલીસ સ્ટેશનનો ૨૮,૭૪૮ બોટલો કિંમત રૂા. ૮૩,૪૭,૮૮૩ તથા સાગટાળા પોલીસ મથકનો ૨૮,૭૪૮ બોટલો કિંમત રૂા. ૬૮,૫૭,૭૯૫ મળી ત્રણેય પોલીસ સ્ટેશનો મળી ૨,૦૨,૫૭૨ બોટલો કુલ કિંમત રૂા. ૩,૬૩,૭૦,૨૪૯નો પ્રોહી મુદ્દામાલ ટ્રક તેમજ ડમ્ફરમાં મજુરો મારફતે ભરાવી નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી દેવગઢ બારીઆ. લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી, આબકારી વિગેરે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં દાહોદ જિલ્લાના સીંગેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

 પાટણ જૈન મંડળ મુંબઈ સંચાલિત બી.ડી.સાવૅજનિક વિધાલય ખાતે સ્પંદન 2021 કાયૅક્રમ યોજાયો…

Karnavati 24 News

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

Karnavati 24 News

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

Karnavati 24 News

95 દેશના દોઢ લાખ લોકો પર પ્યૂરિસર્ચનો સરવે કરાતા જાણવા મળ્યું, 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે

Admin

પાટણ શહેર ના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

Karnavati 24 News