આજરોજ ખાંભા તાલુકાના રબારીકા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવીયો તેમા ગાંધી નગરથી મુખ્ય ચચીવસરી તેમજ તાલુકા શીકસણ અધીકારી બારડ સાહેબ તેમજ ખાંભા તાલુકાપંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ સેજલીયા તેમજ સી.આર.સી.અને શિક્ષકગણ તથા ગામના લોકો. વીદ્યાર્થીઓના વાલીઓ હાજરી આપીને બાલકો ને પ્રોત્સાહિત કરીને લાગણી વ્યક્ત કરી હતી અહેવાલ ખાંભા તાલુકાના કર્ણાવતી ન્યૂઝ રીપોટર બાબુભાઈ.ડી.ઝાલા
