Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ગારીયાધાર તાલુકા માં ખેડૂતો દ્વારા ખેતી લાયક જમીન ની શરૂઆત

ગારીયાધાર પંથક માં દર વર્ષે કેટલાક ખાસ કિસ્સાઓમાં ખેત મજુરો કે જેઓ ગોધરા સહિતના અનેક પ્રાંતોમાંથી આવતા હોય છે. તેઓને શ્રમકાર્ય માટે મસમોટી રકમ પણ ખેડૂતો દ્વારા અપાઈ હોવાનું જાણવા મળેલ છે તેમ છતાં તે પૈકી અમુક મજુરો આ વર્ષે પરત ન આવતા ખેતીકાર્ય અને ૨કમ બંને અધ્ધરતાલ થવા પામેલ.જયારે કેટલાક ખેડૂતો એવા પણ છે કે, જેઓ દ્વારા ઉપરોકત તમામ ચિંતાઓ પડતી મુકી મીની ટ્રેકટર તથા બળદની સહાયથી ખેતીકામ કરી જાત મહેનત જીંદાબાદ સૂત્રને સાર્થક કરાયુ હતુ.જો કે, ભાગની ખેડાઈકામ હાલ ખેતીકામમાં ટ્રેકટરો દ્વારા થતુ હોય આ કાર્યો ઝડપી થતા જણાયા હતા જયારે નીંદામણ માટે તથા વાવેતર માટે ખેડૂતો ખેતમજુરોની શોધખોળ માટે તલપાપડ થતા દેખાયા હતા.જયારે હવે ઉપરોકત તમામ યાતનાઓ બાદ કુદરત કેટલી બિયારણ, ખાતર સહિતનું તથા મોટા મહે૨બાન થાય છે તે જોવુ રહ્યુ . આમ ગારીયાધાર તાલુકા ના અનેક વિસ્તારોમાં હાલ વાવણી લાયક વરસાદ થતાં લોકો માં ખુશીનો માહૌલ સર્જાયો હતો . ત્યારે ગારીયાધાર તાલુકા ના અનેક વિસ્તારોમાં ખેતી શરૂ થઈ હતી .

संबंधित पोस्ट

કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા 13 થી 16 મે દરમિયાન યોજાશેઃ 4588 જગ્યાઓ માટે 18 લાખથી વધુ ઉમેદવારો, એક ક્લિકથી જાણો પરીક્ષા કેન્દ્રનું લોકેશન

Karnavati 24 News

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

Karnavati 24 News

“આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ”

Karnavati 24 News

CBSE 10મું પરિણામ 2022 : 20 જૂન સુધીમાં ધોરણ 10ની આન્સર શીટ તપાસો, પરિણામ 29 અથવા 30 જૂને આવી શકે છે

Karnavati 24 News

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News
Translate »