Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

ભાવનગર ના જેસર તાલુકા ના રસ્તાઓ ની હાલત બિસમાર .

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે રોડ રસ્તા બિસ્માર હાલત મા હાલ જેસર ના બિલા ગામે રોડ માં ખાડા પડી ગયેલા હોવાથી લોકો આ બાબતે કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કરવામાં ન આવતું હોય તો ખાડા જેવા કહેવા જેવી લોકોમાં નારાજગી થી આ રોડ પર પસાર થતા લોકો અનુભવી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે આ રોડ રીપેરીંગ કરવામાં આવે તેવી ગામ કોડીની માંગ છે. જેમાં ગામડાની આપવાના બદલે સમસ્યાઓ નો ત્યાગ કરવાનો ભોગ બની છે . આમ આ રોડ વિકાસ પામી રહી હોય ત્યારે આ રોડ રસ્તા પર જેસર ના ગતિશીલ ગુજરાત ના ગામડાઓની હાલત પર્યાંન્ટ ગામડામોનો વિકાસ આ છે . ગામડાઓનો વિકાસ જેસર માં થાઇ તેવું નક્કી થઈ રહ્યું છે . આમ ગારીયાધાર તાલુકા ના અનેક રસ્તાઓનો વિકાસ થય રહ્યો છે . જેના કારણે આ રોડ રસ્તાઓ ના કારણે લોકો મોટા પાયે હેરાનગતિ થઈ રહી છે . આમ જેસર તાલુકા ના અનેક વિસ્તારો માં આવા રસ્તાઓ માં જાનહાની થાઈ તેવી શકયતા છે .

संबंधित पोस्ट

આજનું રાશિફળ (૧૧/૦૧/૨૦૨૬)

Gujarat Desk

રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરાઈ :  શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

ચીનના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન તાંગ રેન્જિયાનને લાંચ લેવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી

Gujarat Desk

પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે, UER-II ના દિલ્હી ભાગનું ઉદ્ઘાટન કર્યું; ‘મોડેલ કેપિટલ’નું વચન આપ્યું

Gujarat Desk

કાજીકી વાવાઝોડાની અપડેટ: વિયેતનામમાં લોકોને ખાલી કરાવવાની યોજના, ચીનનું સાન્યા શહેર બંધ

Gujarat Desk

ઓક્ટોબર માસમાં ઈ-વે બિલ્સમાં ૪% ઘટાડો…!!

Gujarat Desk
Translate »