વિસાવદર અને તેના આસપાસના 196 ગામડાઓ ઈકો સેન્સિટિવ ઝોનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે અને હજુ વધુ ગામડાઓમાં પણ આ લાગુ પડે તેમ છે.
આ મુદ્દે આજે વિસાવદરના મોટી માણપરી ગામ ખાતે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી Isudan Gadhvi, રાષ્ટ્રીય નેતા શ્રી Gopal Italia, ધારાસભ્ય શ્રી Hemant Khava, શ્રી Pravin Ram, Karshan Bhadarka BAPU, રાજુભાઇ બોરખતારિયા સહિત પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા.