જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી કુતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે દાહોદ શહેર ની અશ્વમેઘ સોસાયટી માં ગતરાત્રિ એ પાલતુ કુતરા ને તેના માલિકે છૂટો મુક્તા સોસાયટી માં રમી રહેલા બાળકો ઉપર હુમલો કરી બચકું ભર્યું હતું બાળકો ને બચાવવા માટે રહીશો દોડતા તે લોકોને પણ કુતરા એ હુમલો કરી બચકાં ભરી લીધા હતા રહીશો બે બાળકો સહિત 6 લોકોને બચકાં ભર્યા હતા અન્ય બે થી ત્રણ લોકોને ઇજા પહોચી હતી ઘટના માં રહીશો એ કુતરા ના માલિક ને કહેતા માલિકે જ્યારે કહેતા માલિકે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલતા મામલો તમામ બીચક્યો હતો જેને પગલે રહીશો એ ઇજાગ્રસ્તો ને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા. ઈજાગસ્તો એ હોદ ટાઉન પોલીસ મથકે પહોચી કુતરા ના માલિક વિરુધ્ધ ફરિયાદ નોધાવવા ની તજવીજ હાથ ધરી હતી. જ્યારે કૂતરાના આતંકનો સ્ફથાનિકો માં ફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આથી કુતર કરવાના બનાવો ઘટે તેવો કોઇ વિકલ્પ શોધી શકાય અથવા કોઇ પગલા ભરી શકાય કે કેમ તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે.
