Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

દાહોદની સંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝનને સુખ,સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા બજાવી રહી છે ત્યારે સંત કૃપા પરિવાર દ્વારા સિનિયર સિટીઝન માટે મેડિકલ વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા સ્વાસ્થ્ય વ્યવસ્થા વિગેરે નું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને નિયમિત રૂપે વ્યાયામ સહિત કસરત તેમજ નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે જેને પગલે સિનિયર સિટીઝન માં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી રોજ સિનિયર સિટીઝન ના જન્મદિવસ નિમિત્તે ભજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો હાજર રહ્યા હતા અને સંત કૃપા સંઘ પરિવારનો આભાર માન્યો હતો.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ

Gujarat Desk

સ્પેનના મેડ્રિડ ખાતે એક બારમાં વિસ્ફોટ, 21 લોકો ઘાયલ

Gujarat Desk

કોરોના બ્લાસ્ટ:વાઈબ્રન્ટના 10 દિવસ પહેલાં શહેરમાં 9 સહિત જિલ્લામાં કોરોનાના 17 કેસ

Karnavati 24 News

આજ નું પંચાંગ (12/06/2025)

Gujarat Desk

એક એવા દંપતીની છે જેઓ જીવનભર એકબીજાની સાથે રહ્યા અને મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું

Gujarat Desk

રશિયન ઊર્જા સ્થળો પર યુક્રેનના હુમલા બાદ તેલના ભાવમાં વધારો

Gujarat Desk
Translate »