યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં મહા ઉત્સવ ઉજવાયો યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો. આણંદબાપુ વિશાળ સેવક સમુદાય અનેક વિસ્તારોમાં ધરાવે છે અને સમયાંતરે મોગલધામ ભગુડા, નખત્રાણા, બગદાણા, ભુરખીયા હનુમાનજી સહિત અનેક જગ્યાએ ધાર્મિક કાયૅક્રમ સાથે મહાપ્રસાદ સાથે સેવકોને ભેટપુજા અને સાધુ બ્રાહ્મણોને વસ્ત્ર અપણૅ કરી ભાવથી સન્માન કરવામાં આવ્યું હતું. અનેક મોટા આશ્રમોમા સાધુ સંતો સેવા પૂજા કરે છે પણ આનણંદબાપુની એક અલગ ભક્તિ છે ભજન, ભક્તિ, અને ભોજન ને સાથૅક કરતા આણંદબાપુને બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી ક્યારેય ખજાનો ખાલી થતો નથી. યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો.
