Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની ઘટ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પાણી સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પ્રાંત અધિકારીશ

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની ઘટ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પાણી સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર તેમજ ટી.ડી.ઓ.ને તાકીદ કરી હતી. મિટી ગનું અયોજન કરવામા આવ્યુ હતું

તમામ લોકો હાજર રહા હતા મહિતી આપવામા આવી હતી
કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ તાલુકાવાઈઝ પીવાના પાણીના પ્રવર્તમાન સોર્સ અને ઉપલબ્ધ પાણીના જથ્થા અંગે માહિતી મેળવી હાલના સમયમાં દરેક ગામમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.
 ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારમાં પીવાના પાણીના પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ છે. જયારે જસદણ અને વિંછીયા સહિતના વિસ્તારમાં જરૂર પડ્યે પાણીના ટેન્કર શરુ કરવા કલેકટરશ્રી દ્વારા જણાવાયું હતું.
 જિલ્લા પાણી સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાલુકા કક્ષાએ સમિતિની રીવ્યુ બેઠક સમયાંતરે કરી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા જણાવાયું હતું.
  રાજકોટ ખાતે આયોજિત બેઠકમાં નાયબ પોલીસ કમિશનર શ્રી પ્રવિણકુમાર, પ્રાંત અધિકારીશ્રીઓ દેસાઈ, વર્મા, મામલતદારશ્રીઓ, પાણી પુરવઠા, વાસ્મો, પી.જી.વી.સી.એલ., ફોરેસ્ટ, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

संबंधित पोस्ट

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

Karnavati 24 News

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, પરિવારમાં શોક ફેલાયો

Karnavati 24 News