Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે School of Ultimate Leadership (SOUL)ના ₹150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.21 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત SOULનો ઔપચારિક પ્રારંભ કરાવશે.

માનનીય વડાપ્રધાનશ્રીની ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ SOUL દ્વારા અપનાવવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

As Melhores Slots Da Playtech

Die Tollsten Zahlungsmethoden Inoffizieller mitarbeiter In the World wide web Kasino Bundesrepublik

Lucky Larry’s Lobstermania dos Slot Demo Sin cargo e money game giros sin ranura Soldi Veri

How do i create a withdrawal?

Offlin Keno Regels: Speel Keno Te trinocasino mobiel GamblingCity

Southern compared to Colorado Anticipate, Odds and you can wild seas slot Selections

Translate »