Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ટૂંક સમયમાં વેચાશે આ સરકારી બેંક સરકારની તૈયારી પૂર્ણ કરાઈ છે

હાલ માં દેશમાં ખાનગીકરણ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. જેમાં સરકારે ઘણી કંપનીઓ માટે બિડ આમંત્રિત કરાયું છે. જો કે આ સિવાય જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની પ્રક્રિયા પણ લગભગ શરૂ થઈ ગઈ છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ખાનગીકરણ શરૂ થઈ શકે છે. ત્યારે બીજી તરફ તેની સામે હડતાળ પણ કરાઈ રહી છે. હાલ માં સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરીને PSU બેન્કો માં વિદેશી માલિકીની 20% મર્યાદાને દૂર કરવા છે. જેમાં આ સૂત્રોના જણાવ્યા મુજબ જાહેર ક્ષેત્રની બે બેંકોને પણ શોર્ટલિસ્ટ કરાઈ છે .

*સરકારે તૈયારી શરૂ કરી*
હાલ માં મીડિયા ના મત મુજબ , બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ બાબત કહી છે કે જેમાં મોટા ફેરફારો માટે કેબિનેટની મંજૂરીમાં થોડો સમય લાગ્યો છે. હાલ આ સૂત્રોએ જણાવ્યું કે સરકાર સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી એક બેંકનું ખાનગીકરણ કરી શકે છે .

*બેંક ખાનગી તરફ*
હાલ સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માં ઝડપથી કામ કરી રહી છે. જો કે સરકાર તરફથી આંતર-મંત્રાલય પરામર્શ તેના અંતિમ તબક્કામાં છે. જેમાં ટૂંક સમયમાં તે પૂર્ણ થઈ જશે . ત્યારે એ અનુમાન લગાવ્યું છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ડિસઇન્વેસ્ટમેન્ટ પરના મંત્રીઓનું જૂથ ખાનગીકરણ માટે બેંકોના નામોને અંતિમ રૂપ અપાઈ શકે છે .

*બેંક ખાનગી રહેશે*
આ સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર ઝડપથી કામ કરી રહી છે. જેમાં આ સરકાર તરફથી આંતર-મંત્રાલય પરામર્શ તેના અંતિમ તબક્કામાં છે. જો કે ટૂંક સમયમાં તે પૂર્ણ થઈ જશે તેવું અનુમાન લગાવ્યું છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ડિસઇન્વેસ્ટમેન્ટ પરના મંત્રીઓનું જૂથ ખાનગીકરણ માટે બેંકોના નામોને અંતિમ રૂપ આપશે.

*જાણો શું સરકારની યોજના*

હાલ ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે અને નાણાકીય વર્ષ 22 માં IDBI બેંકની સાથે બે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની જાહેરાત કરાય છે . જો કે નીતિ આયોગે ખાનગીકરણ માટે બે PSU બેંકોને પણ શોર્ટલિસ્ટ કરી છે. જેમાં આ બાબતની જાણકારી ધરાવતા એક અધિકારીનું કહેવું છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને ખાનગીકરણ માટે સંભવિત ઉમેદવારો તરીકે પસંદ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

વડોદરા એમએસ યુનિવર્સિટીના વિવાદ બાદ નવેસરથી ડાયરી છપાશે, અગાઉ થયો હતો વિરોધ

Admin

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

Karnavati 24 News

સરકારી નોકરી: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 400 જગ્યાઓ માટે ભરતી, ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે

Karnavati 24 News

પાકિસ્તાની પત્રકારે કહ્યુ,BJP-નૂપુર પર હુમલો બંધ કરો, મુસ્લિમ નેતાઓને કરી આ અપીલ

Karnavati 24 News

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

Admin