Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

આજે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામ કે જ્યાં ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોગ્રામની અંદર વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.
લેઉવા પાટીદારના આરાધ્ય કુળદેવી માં અન્નપુર્ણામાં અને અગાઉ જેમની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે થઈ હતી. તેમને અગાઉ ખાતમુહુર્ત કર્યું હતું અને તેમના હાશે વર્ચ્યુઅલ આજે લોકાર્પણ કરાશે. અન્નપુર્ણા કુમાર છાત્રાલય સંકુલનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવશે.

હોસ્પિટલનું ઉદઘાટન પણ તેમના હસ્તે આજે કરવામાં આવશે, તમામ સુવિધા આ હોસ્પિટલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ દ્વારા અપાશે. જે ટ્રસ્ટ સંચાલિત રહેશે. 50 લાખનો ખર્ચ કરી મફત સારવાર આપવામાં આવશે.
અહીં અન્નપૂર્ણા ધામ પણ બનાવવામાં આવ્યું છે. આ પ્રાેગ્રામની અંદર સીએમ, સીઆર પાટીલ, નરહરી અમિનની વિશેષ ઉપસ્થિતિ રહ્યા છે.

50 કરોડના ખર્ચે ડે કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેની વિશેષતા એ છે કે, હોસ્પિટલમાં જે સુવિધા હોય છે એજ પ્રકારની સુવિધા અહીં આપવામાં આવી છે.
45 કરોડના ખર્ચે અહીં ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. 500 લોકો ભેગા થઈ અેક સાથે જમી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 600 સ્ટુડન્ટસને રહેવાની સગવડ પણ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બોલપેન આપી બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

Karnavati 24 News

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આખરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

હિસારમાં ભાજપનું જૂથ એકઠું થયું: GJU માં CMની હાજરીમાં નાગરિક ચૂંટણીઓ પર મંથન; અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી

Karnavati 24 News