Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

ઉના તાલુકાના ભાચા ગામે આંતરરાષ્ટ્રીય વન નય દિવસની ઉજવણી કરવામાં આવી

ઉના તાલુકાના ભાચા ગામે આંતરરાષ્ટ્રીય વન નય દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત સરકાર હવે ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં પ્રોજેક્ટર દ્વારા પોતાના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તેમાં પોલીસ અધિકારીઓ શિક્ષકો અને સ્કુલમાં બેઠેલા વિદ્યાર્થીઓ સૌ મળીને ના આ કાર્યક્રમ જોતા હોય છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવતા હોય છે તેનું લાઈવ બતાવતા હોય છે
ઉના તાલુકાના ભાચા ગામે આજ રોજ તારીખ 22 /3 /2022 ના દિવસે
ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ની ઉજવણીમાં સહભાગી થઈને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘નમો વડ વન’ની સ્થાપનાનો શુભારંભ કરાવતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ
આ કાર્યક્રમ સેટકોમના માધ્યમથી શ્રી ભાચા પે સેન્ટર શાળામાં નિહાળવામાં આવ્યો જેમાં ભાચા પે.સેન્ટર શાળા ના આચાર્યશ્રી વાઝા સાહેબ અને ફોરેસ્ટર સાહેબ ઉના વિસ્તરણ ભરતભાઈ અધવર્યું ,લલિતભાઈ વાઘેલા ફોરેસ્ટર સાહેબ ઉના,ચાવડા સાહેબ ફોરેસ્ટર સાહેબ જસાધાર તથા અબ્બાસભાઈ, બ્લોચ ભાણજી સાહેબ કિડેચા, હિરચંદ ભાઈ, નિર્મલસિંહ,લખુજીભાઈ બારીયા અને ભાચા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીર્ઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું

संबंधित पोस्ट

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

અમરેલીના ખાંબા, સાવરકુંડલા અને રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી વહી ગયા

 ચાણસ્માની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News