Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

જો તમારી પાસે ઇલેટ્રિક બાઇક કે કાર હોય અથવા લેવાનું વિચારતા હોય તો તમારે કંઇ વાતોનું રાખવુ ખાસ ધ્યાન નહીં તો શું થઇ શકે છે, એકવાર તો અચૂક વાંચો.

હવે જમાનો ઇલેટ્રિક વાહનોનો આવી રહ્યો છે તમારામાંથી ઘણા લોકોએ ઇલેટ્રિક વાહન ખરીદી લીધા હશે અથવા લેવાનું વિચારતા હશે.. પણ શું તમે જાણો છો ઇલેટ્રિક વાહનોની કેવી રીતે રાખવી પડે છે દેખભાળ.. આવો અમે તમને જણાવીએ.

ચાર્જિંગ –

ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય ડિપ ડિસ્ચાર્જ ના થવા દો, આનાથી બેટરી પર અસર પડે છે. આમ કરવાથી રેન્જ ઓટોમેટિક ધીમે ધીમે ઓછી થતી જાય છે. હંમેશા 20 ટકા બેટરી બચતા પહેલા જ તેને ચાર્જ કરી દો.

સ્પીડ –

ઇલેક્ટ્રિક વાહનની સ્પીડ જેટલી વધારે હશે, તેની બેટરી તેટલી જ જલદી ખતમ થઇ જશે. ઇલેક્ટ્રિક ચલાવતી વખતે સ્પીડ ખાસ ધ્યાન રાખો. ઇલેક્ટ્રિક વાહનને ઇકોનૉમિક સ્પીડમાં ચલાવવા જોઇએ. વારંવાર સ્પીડને રફ રીતે વધારવી કે ઘટાડવી પણ ના જોઇએ. જો તમે સ્પિડ મેઇન્ટેન નથી કરતા તો તેની સીધી અસર બેટરી પર પડે છે અને બેટરી તમે રસ્તા વચ્ચે દગો આપી શકે છે.

ઓવરલૉડિંગ –

ઇલેક્ટ્રિક વાહનમાં ઓવરલૉડિંગ કરવાથી મૉટર પર દબાણ પડે છે. ઓવરલૉડિંગના કારણે મૉટર કામ કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે, જેનાથી બેટરી કન્ઝ્યૂમિંગ વધી જશે. આનાથી ઇલેક્ટ્રિક વાહનની રેન્જ ઓછી થાય છે, એટલા માટે ઇલેક્ટ્રિક વાહનને  ક્યારેય પણ ઓવરલૉડિંગ ના કરો.

संबंधित पोस्ट

TikTokને ટક્કર આપવા Googleની મોટી તૈયારી, 825 કરોડમાં ખરીદ્યું આ સ્ટાર્ટઅપ

Admin

Appleએ ચીનને આપ્યો ઝટકો, પેગાટ્રોને ભારતમાં IPhone 14નું ઉત્પાદન કરવાનું કર્યું શરૂ

Admin

ટેસ્લાના વાહનોમાં સલામતી સુવિધાઓમાં ખામી

Karnavati 24 News

Nokia નો મોટો ધમાકો, 50MP કેમેરા સાથે લોન્ચ થશે શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ

Karnavati 24 News

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

ફેસબુક કોઈ ગેરંટી વિના આપી રહ્યું છે 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

Karnavati 24 News
Translate »