ઈંગ્લીશ દારૂ ની 20 બોટલ સાથે બાઈક ચાલક ઝડપાયો તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક બાઈક ઉપર ઇંગ્લિશ દારૂ લઈને જઈ રહેલા બે ઈસમો ઝડપાયા તળાજા શહેર તાલુકામાં ઈંગ્લીશ દારૂલની અવારનવાર હેરાફેરી થતી હોય અને પોલીસને ગંધ આવી જતા દારૂ મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યો છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટાફના કેટલાક પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ત્રાપજ નજીકથી એક બાઈક પસાર થઈ રહ્યું હતું પોલીસ ને શંકાસ્પદ જણાતા પોલીસે તેમને રોકી અને તલાશી લેવામાં આવતા ઈંગ્લીશ દારૂની વીસ બોટલ મળી આવી હતી પોલીસે દારૂ અને બાઇક મળી કુલ ૩૧ હજારનો મુદ્દામાલ કબજે કરી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે ઈંગ્લીશ દારૂની 20 બોટલ સાથે બાઈક ચાલક ઝડપાયો તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક બાઈક ઉપર ઇંગ્લિશ દારૂ લઈને જઈ રહેલા બે ઈસમો ઝડપાયા તળાજા શહેર તાલુકામાં ઈંગ્લીશ દારૂની અવાર નવાર હેરાફેરી થતી હોય અને પોલીસ ને ગંધ આવી જતા દારૂ મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યો છે. .
