Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
વિદેશ

યુદ્ધના પગલે ફરી યુરોપ તરફથી ઝટકો મંગળ મિશનમાંથી રશિયન સ્પેસ એજન્સીએ હાંકી કાઢવામાં આવી

યુરોપિયન સ્પેસ એજન્સી અને રશિયન સ્પેસ એજન્સી રોસકોમાસ સાથે મળીને સપ્ટેમ્બરમાં મિશન લોન્ચ કરવાના હતા પરંતુ

 રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ ને મંગળ મિશનમાંથી હાંકી કાઢ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સખત નારાજગી યુરોપિયન દેશોની જોવા મળી રહી છે. અમેરિકાના ઇશારે યુરોપિયન દેશો આ બધું કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
યુરોપિયન સ્પેસ એજન્સીએ રૂ. 8433 કરોડના મિશનમાંથી રશિયાને બહાર કાઢ્યું છે. મંગળ સુધીના ચાલુ મિશનમાંથી યુરોપિયન સ્પેસ એજન્સી, રશિયાને હાંકી કાઢતા મોટો ઝટકો લાગ્યો છે. જેથી રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ આ પ્રોજેક્ટમાંથી બહાર છે. રશિયન કુશળ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદ લેવામાં આવશે નહીં. હવે ફરીથી આ રોવરને લોન્ચ કરવાનું પ્લાનિંગ પ્લેન દ્વારા કરવામાં આવશે.
આ મિશનનું આ મહત્વ હતું
એકસો માર્શ એક રોવર છે, જેને મંગળ
ગ્રહ પર ત્યાંના ઐતિહાસિક અને પ્રાચીન વાતાવરણની તપાસ કરવા માટે મોકલવાનું હતું. જીવનની ઉત્પત્તિ અને પુરાવા શોધી શકાય. ભવિષ્યમાં જીવનની શક્યતાઓ પર અભ્યાસ કરી શકાય છે. વર્તમાન પરિસ્થિતિ સારી નથી. યુરોપિયન દેશોએ રશિયાને આ મિશનમાંથી બહાર કરી દીધું છે.

संबंधित पोस्ट

રશિયા-યુક્રેન યુદ્ધ અપડેટ્સ: રશિયાએ માર્યુપોલ પર કબજો કરવાનો દાવો કર્યો

Karnavati 24 News

પાકિસ્તાન: ગરીબીમાં પણ વધી રાજકીય ગરમી, મરિયમે કર્યું ઇમરાનનું અપમાન, કહ્યું- ‘ચુપ રહો અને બેસી જાઓ’

Admin

અફઘાનિસ્તાન: છોકરીઓને શાળાએ જવા દેવી જોઈએ – હામિદ કરઝાઈ

Karnavati 24 News

શું છે અમેરિકાનું ફોનિક્સ ઘોસ્ટ ડ્રોન, જેનાથી યુક્રેન એક કલાક માં ડોનબાસમાં રશિયન સેનાને નષ્ટ કરી શકે છે.

Karnavati 24 News

रूस पर भारत के नरम रुख से अमेरिका नाराज: तेल सौदे पर बिडेन का निर्देश: भारत क्वाड का हिस्सा, रूस के साथ सौदा हमारे संबंधों में विश्वास को मिटाएगा

Karnavati 24 News

રશિયાએ પાકિસ્તાની ફ્લાઈટનો રૂટ બંધ કર્યોઃ ક્લિયરન્સ ફી ન ચૂકવાઈ તો એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં, રૂટ બદલવો પડ્યો

Karnavati 24 News