Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ताजा समाचार

મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક નિર્માણની બજેટમાં જાહેરાત

મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક નિર્માણની બજેટમાં જાહેરાત

૪૦૦ કરોડના ખર્ચે સિરામિક પાર્ક, ખેડૂતોને સિંચાઈ

સુવિધા માટે ૪૦ કરોડ અને સ્પોર્ટ્સ સંકુલ પણ મંજુર

આજે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજુ કર્યું હોય જેમાં મોરબી માટે અનેક ભેટ સોગાદો મળતા મોરબીના સિરામિક ઉદ્યોગમાં ખુશાલી જોવા મળી છે મોરબીમાં ૪૦૦ કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક, ખેડૂતોને સિંચાઈ પાણી મળે તે સુવિધા માટે ૪૦ કરોડ અને જીલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ મંજુ કરવામાં આવ્યું છે

મોરબી-માળિયા ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કરેલ રજુઆતને પગલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરેલ બજેટમાં મોરબી ખાતે રૂ ૪૦૦ કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાની અદ્યતન અને આધુનિક સુવિધાયુક્ત ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક મંજુર કરાયું છે સાથે જ ખેડૂતોની આવક બમણી કરવાની વડાપ્રધાન ની નેમને સાર્થક કરવા બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે રૂ ૫૩૩૯ કરોડની રકમની જોગવાઈ કરાઈ છે જેમાં મોરબી-માળિયા વિસ્તારના સિંચાઈ કામો માટે અંદાજીત ૪૦ કરોડની રકમ આવરી લેવાઈ છે જેથી માળિયા તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત ગામોને તબક્કા વાર સિંચાઈ સુવિધાનો લાભ મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે જે બદલ બ્રિજેશભાઈ મેરજાએ જળ સંપત્તિ મંત્રી, રાજ્યના નાણામંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

संबंधित पोस्ट

वृंदावन में हनुमानजी के अद्भुत मंदिर का उद्घाटन कल राजस्थान के राज्यपाल कलराज मिश्र करेंगे उद्घाटन; हनुमानजी के पांच भाइयों के होंगे दर्शन

Karnavati 24 News

प्रदर्शन: जीएसटी दर 12% करने के विरोध में जूता व्यापारी हड़ताल पर, 50 लाख का कारोबार प्रभावित हुआ

Admin

યુક્રેન અને રુષ વચ્ચેના યુઘ્ધ ની અસર મહેસાણા લોખંડ માર્કેટ માં યુધ્ધની શરૂઆતથી અત્યાર સુધી લોખંડના ભાવમાં 12 રૂપિયા સુધી વધારો

Karnavati 24 News

गुजरात विधानसभा में कांग्रेसी विधायक का दावा, ‘राज्य में रोजाना 30 लाख लीटर मिलावटी दूध की होती है खपत’

Karnavati 24 News

सुराली में आधेड़ की गला घोंट कर हत्या : दामाद पर शक

Admin

स्वाद और उम्दा क्वालिटी का संदेश लेकर पुणे से जम्मू निकली सुहाना मसालों की रेल

Admin
Translate »