Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ताजा समाचार

યુક્રેન અને રુષ વચ્ચેના યુઘ્ધ ની અસર મહેસાણા લોખંડ માર્કેટ માં યુધ્ધની શરૂઆતથી અત્યાર સુધી લોખંડના ભાવમાં 12 રૂપિયા સુધી વધારો

રસિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ યુઘ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. યુધ્ધની સ્થિતિની સીધી અસર અનેક દેશો માં દેખાવાની શરૂ પણ થઈ ગઈ છે જેમાં મહેસાણા નું લોખંડ બજાર પણ બાકાત રહ્યું નથી. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં મહેસાણામાંથી લોખંડ સપ્લાય થાય છે ત્યારે યુઘ્ધ ની શરૂઆત થતા લોખંડ ના ભાવમાં તેજી આવતા મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે. લોખંડ બજાર મહેસાણામાં 10 દિવસમાં 12 રૂપિયા ના ભાવ વધારાને લઈ વહેપારીઓની ચિંતામાં વધારો થયો છે. લોખંડનો ભાવ 66 થી વધી 78 થઈ જતા મંદી ના માહોલ ની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ ભાવ વધશે તેવું વહેપારીઓ ચિંતા સાથે જણાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં લોખંડ સપ્લાય થતું હોવાથી વહેપારીઓ ભાવ વધારાને લઈ ચિંતિત થઈ રહ્યા છે અને યુઘ્ધ અટકે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. જો યુઘ્ધ 10 દિવસ થયા છતાં અટકાવવા ના કોઈ અણસાર વર્તતા નથી ત્યારે હજુ ભાવ વધારો આવવાની ભીતિ સેવી રહ્યા છે.

संबंधित पोस्ट

तीन महीने बाद देश में कम हुई कोरोना की रफ्तार, आज पांच हजार से कम केस मिले

Karnavati 24 News

कापोद्रा के दो फ्लैट में चोरी: 29 हजार के पांच मोबाइल उठा ले गए चोर, केस दर्ज

Admin

पीएम की सुरक्षा में चूक पर ‘सुप्रीम’ सुनवाई आज, जानिए पंजाब सरकार ने क्या कहा?

Karnavati 24 News

स्वाद और उम्दा क्वालिटी का संदेश लेकर पुणे से जम्मू निकली सुहाना मसालों की रेल

Admin

पावर ग्रिड कॉर्पोरेशन लिमिटेड ने Deputy Manager & Other पदों के लिए भर्ती, Online प्रक्रिया शुरू

Karnavati 24 News

नवरात्रि में अंडा और मांस की दुकाने बंद कराने की मांग

Admin