દરરોજ સવારના નાસ્તમાં સામેલ કરો આ વસ્તુ, વજન ઉતરશે સડસડાટ…વધી ગયેલા વજનને કોણ ઉતારવા માંગતુ ન હોય… કારણ કે લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્ન કરે છે. પણ તે બની શકતું નથી. ત્યારે આજે અમે આપને જણાવીશું કે વજન ઘટાડવા માટે સવારના નાસ્તમાં તમારે શું ઉમેરવું જોઈએ…મધદરરોજ સવારે ગરમ પાણી સાથે મધ પીવુ. એ પણ ભુખ્યા પેટે. જેથી તમારી ચરબી ફટાફટ ઉતરી જશે…કિસમિસકિસમિસમાં વધુ માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ અને આર્યન હોય છે. જેથી રાત્રે 4-5 કિસમસ પલાળીને સવારે ઉઠીને પી જવી જેથી પેટ ભરેલું રહે છે જેના લીધે વધારે પડતું ખવાતું નથી આ પણ વજન ઉતારવામાં મદદ મળેછે.પપૈયુંભૂખ્યા પેટે પપૈયું ખાવાથી બોડીના બધા ટોક્સીન બહાર નીકળી જાય છે આ સિવાય ભૂખ્યા પેટે પપૈયું ખાવાથી વજન ઉતરે છે.લીંબુદરરોજ સવારે ઉઠીને ગરમ પાણી સાથે લીંબુ પીવું જોઈએ. જેથી વજન ઉતારવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે..અત્યારે વજન ઉતારવા માટે લોકો કાઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને અત્યાર નો સોંથી મોટો પ્રોબ્લેમ જ આ જ છે વધારે જંકફૂડ ખાવાથી મોટાપો આવી જાય છે તમે વજન ઉતારવા માટે લોકો જિમ જવાનું પસંદ કરે છે. પણ જીમ જવાના બદલે તમે આ ઉપાયો અજમાવી શકો છો.
