11 મહિનાની બાળકી ઘર મા શોર્ટ સર્કિટ ના કારણે દાજી જતાં અત્યારે બાળકી ચિલ્ડ્રેન હોસ્પિટલ પેન્ટાગોન મહાલક્ષ્મી પાંચ રસ્તા પર દાખલ છે અમો કર્ણાવતી 24 ન્યુઝ તરફ થી દરેક ભાઈ બેહનો ને વિનંતી કરીયે છીએકે તારીખ 15/1/2022 ના રોજ઼ મકસુદ ભાઈ ના ઘર મા શોર્ટ સર્કિટ ના કારણે ઘર મા આગ લાગી હતી તે વખતે આ અગિયાર મહિનાની બાળકી ઘોડિયામાં સૂતી હતી બાળકી નું નામ હાનિયા છે પિતાનું નામ મકસુદ ભાઈ છે એ ડીસા ના રહેવાસી છે હાલ બાળકી સારવાર હેઠેડ છે આ બાળકી ને પ્લાસ્ટિક સર્જરી કરવાની છે તેનો ખર્ચ આશરે 3 લાખ નોછે તો આપ સર્વે ને વિનંતી છે કે જેટલી મદદ થાય કરવા વિનંતી છે બાળકી ના પિતાનું મોબાઈલ નંબર 9724602298 છે આપ કોન્ટેક્ટ કરીને રૂબરૂ મદદ પહોંચાડી શકો છો રિપોર્ટર શાહિદ કુરેશી એમ નિશા