Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

શિયાળામાં ખાવ ખાલી આટલા શાકભાજી, આખુ વર્ષ એક પણ બિમારી પાસે પણ નહીં આવે…

જો ફિટ અને હેલ્ધી રહેવું તો બધાને ગમે છે. એટલા માટે શિયાળામાં જો કેટલાક શાકોનું કે લીલાભાજીનું સેવન કરવામાં આવે તો આપણે કેટલીક બિમારીઓથી બચી શકીએ છીએ. આપણા વડવાઓ કહેતા કે શિયાળામાં જો કેટલીક વસ્તુઓ ખાઈ લેવામાં આવે તો આખુ વર્ષ કંઈ થતું નથી..મુળામુળામાં ફાઈબર સારી માત્રામાં હોય છે. મૂળાનું સેવન કરવાથી તમે હાઈડ્રેટ પણ રહેશો. મૂળામાં વિટામિન B6, વિટામિન A, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે.લીલી હળદરશિયાળામાં લીલી હળદર તો ખાવી જ જોઈએ. લીલી હળદર ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામીન મળી રહે છે.પાલકપાલક ખાવાથી લોહીની ઉણપ પૂરી થાય છે. પાચનને યોગ્ય રાખે છે. પાલકમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નનો સારો સોર્સ છે. જેથી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.ગાજરગાજરમાં વિટામિન A અને બીટા કેરોટીનનો સારો સોર્સ છે. તેનાથી ત્વચા અને વાળને ફાયદો થાય છે. ગાજરમાં તેનાથી આર્યનનું પ્રમાણ વધારે હોય છે.તાંદળજાની ભાજીતાંદળજાની ભાજીનું સેવન કરવાથી શરીરને જરૂરી તત્વો મળે છે. તાંદળજામાં પ્રોટીન, મિનરલ્સ, વિટામીન એ, વિટામીન સી, આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા હોય છે. આ ડાયાબિટીસ, એનિમિયા અને કેન્સરથી બચાવ કરે છે.

संबंधित पोस्ट

નુકસાનકારક જ નહીં પણ શરીર માટે ફાયદાકારક પણ છે મેંદાનું સેવન કરવું…

Karnavati 24 News

नमक जहां आपकी भूख को बढ़ाता है वहीं दूसरी ओर यह आपकी उम्र को भी कम कर सकता है

Karnavati 24 News

આ રીતે ઘરે બનાવો ‘Potato Lollipop’, વરસાદની સિઝનમાં ખાવાની મજ્જા પડી જશે

Karnavati 24 News

શું તમે તમારા ચહેરા પરના સફેદ દાગથી પરેશાન છો? તો આ ટિપ્સ ફોલો કરો.

Karnavati 24 News

ચોકલેટ કેક રેસીપી: આ ચોકલેટ કેક તમારા મોઢામાં પાણી આવી જશે, રેસીપી બનાવવી સરળ છે

Karnavati 24 News

રસોડાની માત્ર આ 3 તમારા પેટની ચરબીને ઉતારશે માખણની જેમ, જરૂરથી એકવાર ટ્રાઈ કરો…

Karnavati 24 News