દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.કહેવાય છે કે પતિ-પત્નીની જોડી સ્વર્ગમાંથી બનીને આવે છે. બસ તેમનું મિલન મનુષ્ય પર છોડી દેવામાં આવ્યું છે. જેના લગ્ન જે વ્યક્તિ સાથે થવાના છે, તે કોઈ પણ જગ્યાએ હોય કિસ્મત તેને આપણી પાસે બોલાવી લે છે. સાથો સાથ એ વાત પણ સત્ય છે કે જેમના પણ લગ્ન થાય છે તેમનું મળવું કોઇ કારણ વગર હોતું નથી. વડીલોનું પણ કહેવું છે કે જે પતિ-પત્નીની જોડીઓ અહીંયા પરિવાર દ્વારા બનાવવામાં આવે છે તે હકીકતમાં ભગવાન પહેલેથી જ બનાવીને મોકલે છે.આજે અમે તમને બે નામ વાળા લોકો વિશે જણાવીશું, જેમની જોડી ભગવાન શિવ દ્વારા સ્વર્ગમાંથી મોકલવામાં આવી છે .જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે બે નામ નીચે આપવામાં આવ્યા છે.P અને S નામની જોડીP અને S નામ વાળા લોકો પોતાના પાર્ટનરની સારી કાળજી રાખે છે અને હંમેશા એકબીજાને શક્ય હોય ત્યાં સુધી ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે આ બંને વચ્ચેના સંબંધો ઘણા સારા રહે છે એક બીજા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. જીવનમાં ક્યારેય એકબીજાનો સાથ છોડતા નથી. .જેને જોઈને લાગે કે આ જોડી સ્વર્ગમાંથી આવી છે.D અને B નામની જોડીD અને B નામની જોડી ખૂબ જ સારી માનવામાં આવે છે, તેમનો પ્રેમ ગાઢ હોય છે. તેઓ એકબીજાને સાથ આપવાનું, જવાબદારી નિભાવવામાં સારી રીતે જાણે છે. ખરાબ સમયમાં ક્યારેય એકબીજાનો સાથ ન છોડતા નથી. આ બધા ગુણો અને વિશેષતાઓને કારણે જ એવું માનવામાં આવે છે કે આ જોડી ભગવાન દ્વારા સ્વર્ગમાંથી મોકલવામાં આવી હતી.
