Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

મહિલાના વાળ કાપતા પ્રસિદ્ધ હેર સ્ટાઈલીસ જાવેદ હબીબે કરી શરમજનક હરકત, મહિલા ભડકી, ફરિયાદ થતાં માંગવી પડી માંફી

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (social media) ઉપર અત્યારે અનેક વીડિયો વાયરલ (viral video) થતાં હોય છે ત્યારે તાજેતરમાં પ્રસિદ્ધ હેર સ્ટાઈલીસ જાવેદ હબીબનો (javed habib) મહિલાના હેર કટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જોકે, આ વીડિયોમાં જાવેદ હબીબની શરમજનક હરકત કેદ થઈ હતી. જાવેદ હબીબે પોતાના થૂંકથી મહિલાના હેર કટ કર્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, જાવેદ હબીબની આ હરકતના કારણે મહિલા ભડકી હતી. વીડિયો વાયરલ થયા બાદ નેશનલ મહિલા આયોગે દિલ્હી પોલીસને પુત્ર લખ્યો હતો. ત્યારબાદ બ્યુટિશિયન સામે મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે, જાવેદ હબીબે માંફી વીડિયો પોસ્ટ કરીને  માંગી હતી.

શું હતી આખી ઘટના?

પ્રખ્યાત હેર સ્ટાઈલિશ જાવેદ બહીહનો સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જણાઈ રહ્યું છે કે, પુજા ગુપ્તા નામની મહિલા વાળ જાવેદ હબીબ કટ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જાવેદ હબીબ મહિલાને જણાવે છે કે વાળ ગંદા છે અને બાદમાં મહિલાના વાળમાં કાંસકો ફેરવવા લાગે છે. અને બોલે છે કે જો વાળમાં પાણીની કમી હોય તો …. એટલામાં મહિલાના માળમાં થૂંકે છે અને કહે છે કે થૂંકમાં મજા છે.

કોણ છે પીડિત મહિલા?

મળતી માહિતી પ્રમાણે વીડિયોમાં હેર કટ કરાવનાર મહિલા એક બ્યૂટી પાર્લર ચલાવે છે. તેણે આ ઘટનાનો વિરોધ કર્યો હતો. અને મુખ્યમંત્રી પોર્ટલ ઉપર પણ ફરિયાદ કરી હતી. તે પોતાના પતિ સાથે કિંગ વિલા હોટલમાં આયોજીત એક કાર્યક્રમમાં પહોંચે છે. અને જાવેદ હબીબ પાસે હેર કટ કરાવે છે.

રાષ્ટ્રીય મહિલા આયોગને દિલ્હી પોલીસને લખ્યો પત્ર

મહિલાના વાળમાં થૂંકવાના જાવેદ હબીબના વીડિયો બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને પત્ર લખ્યો હતો. અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.  પત્રમાં લખ્યું હતું. આયોગે આ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે અને આ ઘટનાની કડક નિંદા કરે છે. જેથી પોલીસે તત્કાલ પગલાં લેવા જોઈએ. ત્યાર બાદ હબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

હબીબે ‘થૂંકેલું ચાટવું પડ્યું’

પોતાની શરમજનક હરકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ થતાં પ્રસિદ્ધ બ્યુટિશિયલને એક વીડિયો પોસ્ટ કરીને માંફી માંગી હતી.

संबंधित पोस्ट

બર્થડે સ્પેશિયલઃ નમ્રતા શિરોડકર આ રીતે મળી મહેશ બાબુને, જાણો સાઉથ સુપરસ્ટારની લવ સ્ટોરી વિશે

Karnavati 24 News

પહેલા બ્રેકની સ્ટોરીઃ વિક્રાંત મેસીનો પહેલો શો વોશરૂમની બહાર ઓફર કરવામાં આવ્યો હતો, એક એપિસોડની ફી હતી 6 હજાર

Karnavati 24 News

અમિતાભે સવારે 11.30 વાગ્યે સોશિયલ મીડિયા પર લખ્યું ગુડ મોર્નિંગ, યુઝર્સ એ ટ્રોલ કર્યા અને મળ્યો જડબાતોડ જવાબ

Karnavati 24 News

અનુષ્કા શર્માની જેમ આલિયા-રણબીર પણ પોતાના બાળકને લાઇમલાઇટથી દૂર રાખશે? જાણો શું કહ્યું અભિનેતાએ

Karnavati 24 News

કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ના આ ગીતના બોલ પર વિવાદ… જાણો શું છે મામલો

Karnavati 24 News

કાવ્યાએ પોતાના સસરાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર કહી આવી વાત, સાંભળીને ચોંકી જશો

Karnavati 24 News
Translate »