Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે 7 વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો



(જી.એન.એસ.) તા.5

કચ્છ/વડોદરા

ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના બની છે જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માત નો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક સાથે 7 વાહનો એક બીજા સાથે ટકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. 

હાઇવે પર વહેલી સવારના ગંભીર અકસ્માતમાં એકસાથે 7 વાહનો એકબીજા સાથે ટકરાયા હતા જેમાં ટ્રક, ટેમ્પો, બસ સહિત નાના વાહનોનો સમાવેશ થાય છે જેના કારણે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.  આ ઉપરાંત અકસ્માતમાં અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

અને ડોદરાના ગોરવા મધુનગર બ્રિજ ઉપર કરચિયા ગામનો થી અભ્યાસ માટે બાઈક પર જઇ રહેલા વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો હતો અને તેને ઘંભિર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. વિદ્યાર્થીનું બાઈક સ્લીપ થયું કે કોઈએ ટક્કર મારી તેની તપાસ વડોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

પીલવાઈ ખાતે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ

Gujarat Desk

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એકતા માનવ સાંકળ યોજાઈ : ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

Admin

ભાવનગર શહેરમાં અલગ અલગ 3 સ્થળોએ આગ ભભૂકી

Gujarat Desk

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News

૫૦ વર્ષીય વ્યક્તિનું બ્રેઇનડેડ થતા પરિવારે એકજૂટ થઈ અંગદાનનો નિર્ણય કર્યો

Gujarat Desk

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk
Translate »