Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેક, આયકર, ઉધોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્ર વાસીઓને રોજગારી

વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેક, આયકર, ઉધોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્ર વાસીઓને રોજગારી રાજકોટમાં યોજાયેલ રોજગાર મેળામાં ૧૯૧ ઉમેદવારોને સરકારી નોકરીના નિમણુંક પત્રોના વિતરણ પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. ભારતમાં યોજાયેલ જી-૨૦ — નરેન્દ્ર મોતી સમિટમાં વિશ્વના અગ્રણી ૨૦ દેશો જોડાયા હતા. હાલની સરકાર દ્વારા ઝડપથી પારદર્શક અને ઓનલાઇન ભરતી થઈ રહી છે જેનું જીવંત ઉદાહરણ આજે થયેલ ભરતી છે. ‘નેશનલ ફર્સ્ટ’ સૌની સેવાનો હેતુ રહેવો જોઈએ. સૌના સાથ- સહકારથી રાષ્ટ્ર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ મંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભવોનુ સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન ડી.આર.એમ. અનીલકુમાર જૈને કર્યું હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ડો. દેશના અમૃત કાળનો પ્રારંભ થયો. દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર છે ત્યારે આ મોકાનો લાભ લઇને ડો. પ્રદીપડવ , પૂર્વ મંત્રી દેશસેવામાં પ્રવૃત્ત થવા મંત્રી રૂપાલએ ગોવિંદભાઈ પટેલ, રોજગારી નવનિયુક્ત ઉમેદવારોને અનુરોધ મેળવનાર યુવાનો વગેરે ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે આપણો દેશે વિશ્વમાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રતિબિંબ રાજકોટ તા. ૧૩ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના ૭૧ હજારથી વધુ ઉમેદવારોને કેન્દ્રની સરકારી નોકરી માટેના નિમણૂંક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના ૪૫ સ્થળોએ યોજાયો હતો. આ શૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના જગજીવનરામ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ કહ્યું હતું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહયા છે. અનેક ક્ષેત્રની કાયાપલટ કરી રોજગારીની તકો યુવાનો માટે નિર્માણ કરાઈ છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ રેલવે, પોસ્ટ, બેક્ર, આયકર, ઉદ્યોગ વિભાગમાં વિવિધ પદો પર નોકરી મેળવનાર ૧૯૧ ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ રોજગાર મેળા થકી લાખો યુવાનોને રોજગારી આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઇ રહ્યું છે. દેશના R y વિકાસની ધોરી નસ ભારતીય રેલવેને માનવામાં આવે છે, એટલે જ રેલવેને રોજગાર મેળામાં આયોજક બનાવાયું છે. દેશમાં સ્વચ્છતામાં અને રોજગારી આપવામાં રેલવે મોખરે છે.

संबंधित पोस्ट

उत्तर प्रदेश विधानसभा चुनाव: पांचवें चरण में 61 सीटों पर रविवार को होगा मतदान

Karnavati 24 News

BJP: भाजपा के सांसद ने किया बड़ा दावा, कहा- माफी नहीं मांगी तो राहुल गांधी खो सकते है लोकसभा की सीट

Admin

फरीदाबाद: दीपक यादव के रोटरी क्लब ऑफ फरीदाबाद इंडस्ट्रियल टाउन का अध्यक्ष बनने पर किया सम्मानित

Karnavati 24 News

શું રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ જશે? બીજેપી સાંસદની માંગ, 1976માં સુબ્રમણ્યમ સ્વામીની હકાલપટ્ટીનું ઉદાહરણ આપ્યું

Karnavati 24 News

કોંગ્રેસ માટે ગુજરાતમાં 27 વર્ષથી બીજેપી પડકાર હતી હવે ત્રીજો પક્ષ મોટો પડકાર સાબિત થઈ શકે છે

कांग्रेस आंदोलन पर भारी प्रोटोकॉल: दो नेताओं ने राष्ट्रपति से मिलने से पहले आरटी-पीसीआर टेस्ट कराने से किया इनकार; बोले- इसकी क्या जरूरत है

Karnavati 24 News