



આજ રોજ સવાર કલાક 11.01 વાગ્યાનો કૉન્ટ્રોલ મેસેજ હતો કે રાધાવલ્લભ ઘોડાસર ખાતેથી 04 વર્ષનો છોકરો રમતો રમતો ચાલ્યો ગયો છે જે મેસેજ આધારે પો.સ.ઇ.આર.જી.વસાવા તથા સ્ટાફના માણસો તથા 2 ગાડી ઇન્ચાર્જ એ.એસ.આઈ હરિચંદસિંહ નાઓએ આજુબાજુ ના વિસ્તાર માં તપાસ કરી સદર બાળકો રિયાન ભાવિક ભાઈ શાહ ઉ.વ.04 રહે. રાધાવવલ્લભ પાર્ક સોસાયટી નાઓને બાળકો ને શોધી કાળી તોએના માતા-પિતાને સોંપાલે છે.