Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराधताजा समाचार

પિતાએ એક દિવસ પછી મોબાઇલ લેવા જવાનું કહેતા દીકરીને ખોટું લાગી આવ્યું: ૧૫ વર્ષની પુત્રીએ ઝેરી દવા ગટગટાવી

પિતાએ એક દિવસ પછી મોબાઇલ લેવા જવાનું કહેતા દીકરીને ખોટું લાગી આવ્યું: ૧૫ વર્ષની પુત્રીએ ઝેરી દવા ગટગટાવી શહેરના ભાગોળે આવેલા કાગદડિ ગામે સગીરાએ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પિતાએ એક દિવસ મોડો મોબાઈલ લેવા જવાનું કહેતા પુત્રીએ વખ ઘોળ્યું હોવાનુ જાણવા મળ્યું છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના છેવાડે આવેલા કાગદળી ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિક્રમભાઈ ભીલની 15 વર્ષીય પુત્રી રોશની ભીલએ પોતાના ઘરે ખડમાં નાખવાની દવા પી લેતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે. જે અંગે જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સગીરા રોશનીને મોબાઈલ જોતો હોય પરંતુ પિતા વિક્રમભાઈને પાણી વાળવા જાઉં હોય તેથી મોબાઈલ સાથે લઈ ગયા હતા. જેથી પિતાએ પુત્રીને એક દિવસ બાદ મોબાઈલ નવો લઈ આવવાનુ કહેતા આજરોજ સવારે પોતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

संबंधित पोस्ट

राज्यपाल जगदीप धनखड़ ट्विटर पर हुए ब्लॉक, जाने क्यों

Karnavati 24 News

जनवरी को तमिलनाडु में रहेगा पूर्ण रूप से लॉकडाउन, सीएम एमके स्टालिन ने की घोषणा

Karnavati 24 News

રાજુલા પોલીસે રેઢા આરોપીને અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરનાર ઈસમોને ઝડપી કાર્યવાહી કરી

Admin

મોડાસા સારવાર કરાવવા આવેલ એકટીવા ચાલકની એક્ટિવા સીઝ કરી તેના ભાઈને માથામાં પાવડો ઝીંકી ઢોર માર માર્યો

Admin

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

उत्तराखंड में भयंकर भूस्खलन 400 से ज्यादा यात्री फसे आवाजाई बंद

Admin