ઠંડીથી બચવા જે પણ ગરમ કપડા વિદ્યાર્થી પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા શિયાળાની મૌસમ ખીલી છે અને ઠંડીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે ત્યારે સવારની સ્કૂલોમાં બાળકો ઠુઠવાઇ રહ્યા છે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ હોય સવારની શાળાના સમયમાં ફેરફાર કરવાવાલીઓનીમાંગ શિયાળાની સીઝનમાં દિનપ્રતિદિન તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને પવન સાથે ઠારનું પ્રમાણ વધુ રહેતા સામાન્ય જનજીવન પણ અસરગ્રસ્તબન્યું છે ત્યારે સવારની પાળીવાળા પ્રાથમિક શાળાના બાળકો પણ ઠુઠવાઇ રહ્યા છે તો ઘણી શાળાઓ યુનિફોર્મનો આગ્રહ રાખી રહી છે જેથી ગરમ કપડા પહેરવા પણ મુશ્કેલી થયેલ હોય તાજેતરમાં પ્રાથમિક બાળકોના સુખાકારી આરોગ્યને ધ્યાને છે કે હાલના સમયમાં સવારની લઇ પરિપત્ર જારી કર્યો છે જેમાં હાલ પાળીવાળી સ્કૂલોમાં ટાઇમે શાળાએ શિયાળાની ઋતુમાં સખત ઠંડી પડી રહી પહોંચવા કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને હોય સાથે ઠંડો પવન પણ ફૂંકાઇ રહ્યો તેમજ પરિવારજનોને ભારે મુશ્કેલી હોય આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ભોગવવી પડે છે જેથી હાલ ઠંડીની પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા સિઝનમાં શાળાના સમયમાં કલાક-દોઢ પહેરીને આવે તેને માન્ય રાખવા અંગે કલાકનો ફેરફાર કરવા વાલીવર્ગમાંથી જણાવાયું છે. વ્યાપક માંગણી ઉઠવા પામી છે જે અંગે આ ઉપરાંત વાલી વર્ગમાંથી પણ પણ તાકીદે યોગ્ય નિર્ણય લેવાય તેવું શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા અવાર-નવાર માંગણી ઉઠવા પામી રહી ઇચ્છનીય છે.
