૧૨મી સુધી આયોજીત કથામાં વિવિધ ધર્મિક પ્રસંગોની ઉજવણી સિહોર તાલુકાના સોનગઢ ગામે અંતિમધામ (મોક્ષધામ)માં સ્વર્ગીય આત્માઓના મોક્ષાર્થે ગામ સમસ્ત ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને સત્સંગ મંડળ દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આવતીકાલથી આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે મુખ્ય બજારમાંથી કથાની પોથી યાત્રા વાજતે-ગાજતે નીકળશે સોનગઢ ગામે મોક્ષધામ ખાતે ગામની મુખ્ય બજારમાંથી વાજતે-ગાજતે આવતીકાલ તા.૪-૧ને બુધવારથી તા.૧૨| ધાર્મિક માહોલમાં નીકળી કથા સ્થળે પહોંચશે. ૧ને ગુરૂવાર સુધી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. કથાના ઉજવણી કરવામાં આવશે. કથાની પુર્ણાહૂતિ વ્યાસાસને સુરતવાળા શાસ્ત્રી કેતનભાઇ તા.૧૨-૧ને ગુરૂવારે થશે. કથા દરમિયાન બિરાજીને સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ પ્રવીણભાઈ વાંકાણી સંગીત પીરસશે. દરેક થી ૬ કલાક દરમિયાન સંગીતમય શૈલીમાં ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા કથાનું રસપાન કરાવશે. કથાની પોથી યાત્રા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. કથા દરમિયાન બિરાજીને સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ પ્રવીણભાઈ વાંકાણી સંગીત પીરસશે. દરેક થી ૬ કલાક દરમિયાન સંગીતમય શૈલીમાં ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા કથાનું રસપાન કરાવશે. કથાની પોથી યાત્રા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.