ભાવનગરમાં એકાતરે પાણી આવતા લોકોની મૂશ્કેલી વધી ચિત્રા વગેરે ફિલ્ટર પ્લાન્ટ હેઠળના વિસ્તારોમાં ભાવનગર શહેરમાં એકાતરે પાણી આવતા લોકોની પાણીના ધાંધીયાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી મૂશ્કેલી વધી છે. પાઈપલાઈન સહિતની કામગીરી માટે કાપના બે દિવસ પૂર્ણ થઈ ગયા છે અને હજુ એક દિવસ બાકી ત્રણ દિવસ એકાતરે પાણી કાપ ઝીંકાયો છે. તરસમીયા, છે તેથી લોકોમાં કચવાટ ફેલાયો છે. તરસમીયા,તપ્તેશ્વર,ચિત્રા વગેરે ફિલ્ટર પ્લાન્ટ હેઠળના વિસ્તારોમાં પાણીના ધાંધીયાથી લોકોમાં ભારે રોષ અને જીડબલ્યુઆઈએલના પમ્પીંગસ્ટેશન| ગયા છે. એકાતરે પાણી આવતા તથા નવી લાઈનોના જોડાણ માટે તા. | મહિલાઓમાં નારાજગી જોવા મળી રહી ૨૦ થી ૨૨ ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન છે અને નિયમીત પાણી આપવા માંગણી નાવડાથી સૌરાષ્ટ્ર તરફ પાણી સપ્લાય કરી રહ્યા છે. આવતીકાલે ગુરૂવારે કરતી તમામ મેઈન લાઈનનુ પમ્પીંગ બંધ કેટલાક વિસ્તારમાં પાણી આવશે થનાર છે તેથી તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ ઘણા વિસ્તારમાં પાણી નહી આવે તેમ પર બુધેલ સમ્પમાંથી ઉપલબ્ધ થતો ૬૫ જાણવા મળેલ છે તેથી લોકોની ચિંતા એમએલડીનો રો-વોટર જથ્થાની આવક વધી છે. બંધ કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં ત્રણ દિવસ એકાતરે પાણી આવશે. પાણી કાપના બે દિવસ પૂર્ણ થઈ ઉલ્લેખનીય છે કે, હાલ શેત્રુંજી ડેમમાંથી મળતા રો-વોટરના જથ્થા પર આધારીત પાણી સપ્લાય વ્યવસ્થા કરવામાં આવી છે તેથી ત્રણ દિવસ તરસમીયા, તપ્તેશ્વર અને ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ પરથી અપાતા તમામ વિસ્તારો માટે એકાતરે પાણી સપ્લાય આપવામાં આવી રહ્યુ છે. નાવડાથી પમ્પીંગ નિયમીત શરૂ થયા બાદ પાણી સપ્લાય દૈનિક ધોરણે પૂર્વરત કરવામાં આવશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવેલ છે. આગામી શુક્રવારથી પાણી નિયમીત આવશે તેવી શકયતા છે.
